Paris Olympic 2024 Ceremony : ક્યારે અને ક્યાં? ઘરે બેઠા મફતમાં જુઓ Live Olympics

જો તમે Paris Olympics 2024 Opening Ceremony ને ઘરે લાઈવ જોવા માંગતા હો, તો તમારે સમારંભ શરૂ થાય તે પહેલા તમારા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરવી પડશે. ચાલો જાણીએ કે તે એપ કઈ છે અને ભારતીય સમય અનુસાર પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની કયા સમયે શરૂ થશે?

| Updated on: Jul 25, 2024 | 12:50 PM
Paris Olympics 2024 Ceremony : Paris Olympic 2024 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પેરિસમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે એટલે કે 26મી જુલાઈએ થશે. જો તમે પણ પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમનીને ઘરેથી Live જોવા માંગો છો, તો આજે અમે તમને એક એવી રીત જણાવીશું જેની મદદથી તમે ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશો.

1 / 6
Paris Olympics Live 2024 Ceremony : પેરિસ ઓલિમ્પિક 2024 માં 200 થી વધુ દેશોના લગભગ 10,500 એથ્લેટ ભાગ લેશે. જેમાં 117 ભારતીય ખેલાડીઓ પણ સામેલ છે. પેરિસ ઓલિમ્પિક 2024, 26 જુલાઈથી શરૂ થશે અને 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

2 / 6
Paris Olympics Live 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 ઓપનિંગ સેરેમની 26 જુલાઈ 2024ના રોજ રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. જે 27 જુલાઈના બીજા દિવસે સવારે 2.00 વાગ્યા સુધી ચાલુ રહી શકે છે. હવે સવાલ એ છે કે ભારતમાં ઓલિમ્પિક રમતના ફેન્સ આ ઇવેન્ટ અને તે પણ મફતમાં કેવી રીતે જોઈ શકશે? આજે આપણે આ પ્રશ્નનો જવાબ આપવાના છીએ.

3 / 6
Paris Olympic 2024 Live Streaming : પેરિસ ઓલિમ્પિક્સ 2024નો ઉદઘાટન સમારોહ 26 જુલાઈ 2024ના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે. ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે, તમારે ફક્ત તમારા મોબાઇલ ફોનમાં Reliance Jio કંપનીની Jio Cinema એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રહેશે. આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર સરળતાથી મળી જશે.

4 / 6
ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ફોન નંબર એન્ટર કરીને એપમાં લોગ ઇન કરવાનું રહેશે. એકવાર તમે એપમાં લોગ ઇન કરી લો. પેરિસ ઓલિમ્પિક 2024 ઓપનિંગ સેરેમની શરૂ થતાંની સાથે જ તમે એપમાંથી ફ્રીમાં લાઇવ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકશો.

5 / 6
Paris Olympics Live : તમે ઈવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ માત્ર Jio સિનેમા એપ પર જ નહીં પણ Jio સિનેમાની ઓફિશિયલ વેબસાઈટ પર લૉગ ઇન કરીને પણ જોઈ શકશો. એટલું જ નહીં તમે પેરિસ ઓલિમ્પિક ગેમ્સને લગતા દરેક નાના-મોટા અપડેટ માટે TV9 સ્પોર્ટ્સ સાથે જોડાયેલા રહી શકો છો.

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">