સૌરાષ્ટ્રની આ ટ્રેનોની સમયમર્યાદા લંબાવી, લગ્નની સિઝન અને વેકેશનમાં મળશે લાભ

ગરમી એટલે કે ઉનાળાના વેકેશનને ધ્યાનમાં લઈને વેસ્ટર્ન રેલવેએ નિર્ણય કર્યો છે. ટ્રેનોમાં જે ભીડ થાય છે તેને ધ્યાનમાં રાખીને 5 ટ્રેનોની સમયમર્યાદા વધારી દીધી છે.

| Updated on: Mar 27, 2024 | 2:51 PM
ટ્રેન નંબર-09208 ભાવનગર-બાન્દ્રા સાપ્તાહિક ટ્રેન જે ભાવનગર સ્ટેશનથી દરેક ગુરુવારે ચાલતી તે 27/6/2024 સુધી લંબાવવામાં આવી છે.

1 / 6
ટ્રેન નંબર-09207 બાન્દ્રા-ભાવનગર સાપ્તાહિક ટ્રેન જે બાન્દ્રા ટર્મિનસથી દરેક શુક્રવારે ચાલે છે તે 28/6/2024 સુધી ચાલશે.

2 / 6
ટ્રેન નંબર-09212/09211 બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન 29/6/2024 સુધી લંબાવવામાં આવી છે.

3 / 6
ટ્રેન નંબર-09213/09214 બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન 29/6/2024 સુધી ચાલશે.

4 / 6
ટ્રેન નંબર-09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન 29/6/2024 સુધી સમયમર્યાદા વધારી છે.

5 / 6
ટ્રેન નંબર-09530 ભાવનગર-ધોળા ટ્રેન 29/6/2024 સુધી અને ટ્રેન નંબર-09529 ધોળા-ભાવનગર ટ્રેન 30/6/2024 સુધી લંબાવાઈ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

g clip-path="url(#clip0_868_265)">