ભારતના મિત્ર ઈઝરાયેલે લક્ષદ્વીપને લઈને કરી મોટી જાહેરાત, માલદીવને બતાવ્યો અરીસો
ભારતના મિત્ર ઈઝરાયેલે પણ માલદીવને અરીસો બતાવતા લક્ષદ્વીપની પ્રાકૃતિક સુંદરતાના વખાણ કર્યા છે. આ ઉપરાંત તેમણે લક્ષદ્વીપને લઈને પણ મોટી જાહેરાત કરી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે આવતીકાલથી આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરશે.
Most Read Stories