ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ મેચ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોવા મળ્યા ક્રિકેટ રસિકોના અનોખા રંગ, જુઓ તસવીરો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવતા જોવા મળ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 1:25 PM
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી રહ્યા છે.

1 / 6
વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ રીતે પોતાનો ક્રિકેટ પ્રેમ દર્શાવતા જોવા મળ્યા હતા.

2 / 6
લોકો મેચની ટિકિટ સાથે પોઝ આપતા જોવા મળ્યા.તો કોઇ મો પર ત્રિરંગો ચિતરાવીને ઉત્સાહ દર્શાવતુ જોવા મળ્યુ

3 / 6
એક ક્રિકેટ ચાહક ભારતના ધ્વજ સાથે પોઝ આપતો જોવા મળ્યો. સાથે જ ત્રિરંગાનો દુપટ્ટો પણ તેણે ગળામાં લટકાવ્યો હતો.

4 / 6
તો એક ક્રિકેટ રસિક વર્લ્ડ કપની એક નાની પ્રતિકૃતિ સાથે જોવા મળ્યો. તેણે પોતાના સમગ્ર શરીર પર દેશના ધ્વજના ત્રણ રંગ ચિતરાવ્યા છે.

5 / 6
ત્રિરંગાની પાઘડી અને ત્રિરંગા ચશ્મા સાથે પણ બે લોકો એક સરખા કપડામાં જોવા મળ્યા. 
(તમામ ફોટો સૌજન્ય- પીટીઆઇ)

ત્રિરંગાની પાઘડી અને ત્રિરંગા ચશ્મા સાથે પણ બે લોકો એક સરખા કપડામાં જોવા મળ્યા. (તમામ ફોટો સૌજન્ય- પીટીઆઇ)

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">