AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉનાળાની મીઠી મજા માણવી હોય તો આજે જ ઘરે બનાવો આ 5 લસ્સી

લસ્સીને મોટાભાગના લોકો ઉનાળામાં પીવાનું ખૂબ પસંદ કરે છે. આમ જોવા જઈએ તો, લસ્સીનો ખરો ચસ્કો તો ઉનાળામાં જ લાગે છે.

| Updated on: May 04, 2025 | 8:40 PM
Share
લસ્સી એક એવું પીણું છે કે જે શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે તાજગીનો અહેસાસ પણ આપે છે. ટૂંકમાં જોઈએ તો, લસ્સી ગરમીથી થોડી રાહત આપે છે. તો ચાલો જાણીએ, ઉનાળામાં તમે ઘરે બેઠા કઈ 5 લસ્સી બનાવી શકો છો.

1 / 6
મેંગો લસ્સી: કેરી ફળોનો રાજા છે. તેની રાહ દરેક વ્યક્તિ ઉનાળાની ઋતુમાં જોવે છે. તમે ઘરે બેઠા મેંગો શેક તો બનાવી શકો છો અને હા, આના સિવાય તમે મેંગો લસ્સી પણ બનાવી શકો છો. મેંગો લસ્સી બનાવવા માટે  પાક્કી કેરી, દહીં, ખાંડ અને પાણીને બ્લેન્ડરમાં ભેળવી દો અને પછી તેને ફુદીનાના પાન અથવા ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરી નાખો. આ સાથે જ તમારી મેંગો લસ્સી તૈયાર છે.

2 / 6
ફુદીનાની લસ્સી:  દહીં અને ફુદીનો બંને શરીરને ઠંડક આપે છે અને બીજું કે, પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફુદીનાની લસ્સી બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં, સૂકા ફુદીનાના પાન અને જીરું પાવડર ઉમેરો. ત્યારબાદ તેને એક ગ્લાસમાં નિકાળો અને તેમાં બરફના ટુકડા નાખો. ગાર્નિશિંગ માટે ફુદીનાના પાન અને જીરું પાવડરનો ઉપયોગ કરો.

3 / 6
ગુલાબ લસ્સી: ગુલાબ લસ્સી બનાવવા માટે એક બાઉલમાં દહીં નાખો અને પછી તેને હેન્ડ બ્લેન્ડરથી સારી રીતે ફેટી લો અને પછી તેમાં પાણી ઉમેરો. હવે તેમાં ગુલાબજળ અને ગુલાબની પાંખડીઓ નાખો. તેને ઠંડુ થવા માટે 1-2 કલાક માટે ફ્રિજમાં રાખો. ત્યારબાદ તેમાં રૂહફઝા ઉમેરો અને ગ્લાસમાં સર્વ કરી નાખો.

4 / 6
બનાના વોલનટ લસ્સી: બનાના વોલનટ લસ્સી બનાવવા માટે બ્લેન્ડરમાં દહીં અને તલ, અખરોટ, મધ અને કેળા ઉમેરો. હવે તેને બ્લેન્ડ કરો, ત્યારબાદ તમે જોશો કે લસ્સીનું ટેક્સચર ક્રીમી અને સ્મૂધ બનશે. હવે  તૈયાર કરેલી લસ્સીને ગ્લાસમાં રેડો અને તેમાં સમારેલા અખરોટ ઉમેરી દો. આ સાથે જ તમારી બનાના વોલનટની લસ્સી તૈયાર છે.

5 / 6
સ્ટ્રોબેરી લસ્સી: સ્ટ્રોબેરી લસ્સી બનાવવી ખૂબ જ સરળ છે. સ્ટ્રોબેરી લસ્સી બનાવવા માટે સ્ટ્રોબેરી, દહીં, પાણી અને ખાંડને બ્લેન્ડરમાં ભેળવી દો પછી તેમાં બરફના ટુકડા નાખો. આ સાથે જ તમારી સ્ટ્રોબેરી લસ્સી તૈયાર છે.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">