થાઈ સ્લિટ ગાઉનમાં હિના ખાનનો જોવા મળ્યો કિલર લુક, જુઓ Photos

TV9 GUJARATI

|

Updated on: Mar 19, 2023 | 7:50 PM

હિના ખાન એક ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલે તેને અક્ષરા નામથી ખ્યાતિ અપાવી હતી. 2018માં ટીવી સીરિયલ 'કૌસૌટી જિંદગી કી'માં તે ફરી કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી. હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1986ના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.

હિના ખાન એક  ટેલિવિઝન અભિનેત્રી અને મોડલ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ 'ટીવી સિરિયલ'એ તેને અક્ષરા નામથી ખ્યાતિ અપાવી હતી. નાના પડદા પર પોતાનો સિક્કો જમાવ્યા બાદ હિના ખાને ફિલ્મોમાં પણ ડેબ્યુ કર્યું છે. આ બધા સિવાય હિના ખાન ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

1 / 5
હિના ખાનને એક્ટિંગ સિવાય સિંગિંગમાં પણ ઘણો રસ છે. હિનાએ સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં અક્ષરા બનીને તેણે દરેક ઘરમાં એક અલગ ઓળખ બનાવી હતી.

2 / 5
હાલ હિના ખાન ટીવી શો થી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા પર હિના ખાન ખુબ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના લેટેસ્ટ ફોટો પોતાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. ત્યારે હાલ શેર કરેલા ફોટોમાં ડાયમંડ ઈયરિંગ્સે હિનાના લુક પર ચાર ચાંદ લગાવ્યા હતા. હિના ખાને પોતાની સુંદરતાથી લાઈમ લાઈટ લૂટી હતી. હિના ખાને ફ્લોન્ટ બેક કરી સિઝલિંગ પોઝ પણ આપ્યા હતા.

3 / 5
એક્ટ્રેસ મૈટ મેકઅપ અને લિપસ્ટિકમાં ખુબ સુંદર લાગી રહી હતી. હાલ 
હિના ખાનનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.

એક્ટ્રેસ મૈટ મેકઅપ અને લિપસ્ટિકમાં ખુબ સુંદર લાગી રહી હતી. હાલ હિના ખાનનો લેટેસ્ટ લુક વાયરલ થઈ રહ્યો છે.

4 / 5
2018માં ટીવી સીરિયલ 'કૌસૌટી જિંદગી કી'માં તે ફરી કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી. હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1986ના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati