AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: હિમોગ્લોબિન વધારવા દવાની જરૂર નથી, આ ખોરાક લો, થશે ફાયદો

જ્યારે હિમોગ્લોબિનની ઉણપ હોય છે, ત્યારે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. આ કિસ્સામાં એનિમિયાનું જોખમ વધે છે. પરંતુ આ માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને તમે સરળતાથી હિમોગ્લોબિનની ઉણપને પૂર્ણ કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 5:31 PM
Share
વિટામિન સી, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર આમળા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઝડપથી વધારે છે. જો તમને એનિમિયાની સમસ્યા હોય તો તેનું નિયમિત સેવન કરો. આમળાને ઘણી રીતે જેમ કે અથાણું, મુરબ્બો, ચટણી, પાવડર વગેરે બનાવીને ખાઈ શકાય છે.

1 / 6
આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર કિસમિસ(સુકી દ્વાક્ષ) એનિમિયાને દૂર કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો પરિણામ ઝડપથી મળે છે. કિશમિસના સેવનથી નબળાઈ અને થાકની સમસ્યા પણ દૂર થાય છે.

2 / 6
પાલકને પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. આયર્ન સિવાય પાલકમાં વિટામિન A, C, E, K અને B કોમ્પ્લેક્સ સારી માત્રામાં હોય છે. આ સિવાય તેમાં મેંગેનીઝ, કેરોટીન, આયોડીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે પાલકને માંસપેશીઓની વૃદ્ધિ માટે પણ ખૂબ જ સારી માનવામાં આવે છે.

3 / 6
જો તમે મીઠાઈના શોખીન છો તો તમારે શિયાળા દરમિયાન ગોળનું સેવન ચોક્કસ કરવું જોઈએ. ગોળમાં આયર્ન તેમજ વિટામિન B12, B6, ફોલેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તે તમારા શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને ગળા અને ફેફસાના ચેપને અટકાવે છે. હાડકાંને મજબૂત બનાવે છે અને શારીરિક થાક દૂર કરે છે.

4 / 6
શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે તમે ડાયટમાં ચોળાનો પણ સમાવેશ કરી શકો છો. તેમાં 26થી 29 ટકા આયર્ન હોય છે. તમે તેને શાકભાજી તરીકે અથવા સ્પ્રાઉટ્સના રૂપમાં લઈ શકો છો.

5 / 6
બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

બીટમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામીન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. બીટ પાચન શક્તિ વધારવામાં તેમજ લોહીની ઉણપ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

6 / 6
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો

ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો

g clip-path="url(#clip0_868_265)">