Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Fall Problem : વાળ ખરવા પાછળ આ છે સૌથી મોટું કારણ, જાણી લો

હાલના સમયમાં ખાસ કરીને યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. જેને કારણે તેઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બને છે. હજારો રૂપિયાની દવા પાછળ ખર્ચ કરવા છતાં તેનો કોઈ નિવેડો ન આવતો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.

| Updated on: Nov 05, 2024 | 6:15 PM
શરીરના કોઈ પણ ભાગને તમારું દૈનિક રૂટિન સીધું ઇફેક્ટ કરે છે. જેમાં વાળની કલજીથી લઈ ખોરાક અને પાણી સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે.

1 / 5
હાલમાં મોટાભાગના યુવાનો પોતાની સ્લીપ સાયકલ અને સ્ટ્રેસને કંટ્રોલ કરી શકતા નથી. એક અહેવાલ મુજબ 90 ટકા લોકો જેને હેરફોલ છે તેઓ સમય પર સૂતા નથી.

2 / 5
સરખી ઊંઘ ન લેવાને કારણે તેમની સિસ્ટમ ખરાબ થાય છે અને વાળ ખરવાની સમસ્યા ઉદભવે છે. જે લાંબા સમય બાદ કટ્રોલ કરવી ખૂબ મુશ્કેલ છે.

3 / 5
વારંવાર આવી દિનચર્યા થી સૌપ્રથમ તો તેમની Circadian Rhythm ખરાબ થાય છે. કારણે આ લોકો આખી રાત જાગી દિવસે સૂતા રહે છે જેથી તેમને વિટામિન D તો મળતું જ નથી.

4 / 5
આવા રૂટિનને કારણે કોઈ પણ પ્રકારની એક્સરસાઈઝ પણ થતી નથી. જેના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.

5 / 5
Follow Us:
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ

JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી

આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે

g clip-path="url(#clip0_868_265)">