AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો તમારા ફોનમાં આ 5 સંકેત દેખાય તો તરત ચેતી જાવ, હેક થઈ જશે ફોન

આજના સમયમાં સ્માર્ટફોન જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે, કારણ કે તેમાં વ્યક્તિનું મોટાભાગનું કામકાજ અને માહિતી સંગ્રહિત હોય છે. પરંતુ જો કોઈ તમારા જ મોબાઇલ પર નજર રાખે છે અથવા જાસૂસી કરે છે, તો તે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. આવી પરિસ્થિતિમાં, કેટલીક ખાસ નિશાનીઓ છે જેના આધારે તમે જાણી શકો છો કે તમારા ફોન પર શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી છે કે નહીં.

| Updated on: Sep 06, 2025 | 7:35 PM
Share
સ્પાયવેર એક પ્રકારનું ખતરનાક સોફ્ટવેર છે, જે ગુપ્ત રીતે વ્યક્તિની વ્યક્તિગત માહિતી એકત્રિત કરી શકે છે. સાયબર ગુનેગારો તેનો ઉપયોગ ઑનલાઇન છેતરપિંડી કરવા અને વિવિધ સાયબર ગુનાઓ અંજામ આપવા માટે કરે છે. ( Credits: AI Generated )

1 / 7
જો તમારા ફોનની બેટરી અસામાન્ય રીતે ઝડપથી ખતમ થવા લાગી હોય, તો તે સ્પાયવેર  હોવાનો સંકેત બની શકે છે. કારણ કે આવા સોફ્ટવેર ફોનની એવી સુવિધાઓનો સતત ઉપયોગ કરે છે, જેના કારણે બેટરી વધુ ઝડપથી ખતમ થાય છે. ( Credits: AI Generated )

2 / 7
સ્પાયવેર માત્ર બેટરી જ નહીં, પણ ફોનનો ઇન્ટરનેટ ડેટા પણ વાપરે છે. જો તમે ધ્યાન આપો કે તમારો મોબાઇલ ડેટા અચાનક વધુ ઝડપથી ખતમ થવા લાગ્યો છે, તો સાવચેત રહેવું જરૂરી છે. ( Credits: AI Generated )

3 / 7
જો તમે કોઈ એપ કે સુવિધાનો ઉપયોગ કરી રહ્યા ન હોવા છતાં તમારા ફોનમાં માઇક, સ્પીકર અથવા રેકોર્ડિંગ  દેખાવા લાગે, તો તે સ્પાયવેર હોવાનો એક મોટો સંકેત બની શકે છે. ( Credits: AI Generated )

4 / 7
સાયબર ગુનેગારો સ્પાયવેરની મદદથી તમારી ખાનગી માહિતી ચોરી શકે છે અને પછી તે માહિતી લીક કરવાની ધમકી આપી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને, જો તમે ઈ-બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો છો, તો તેઓ તમારા ખાતામાં સાથે  સાયબર છેતરપિંડી પણ કરી શકે છે. ( Credits: AI Generated )

5 / 7
સૌથી પહેલાં શંકાસ્પદ ફાઇલ અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. જો તમને લાગે કે તમારા ફોનમાં સ્પાયવેર આવી ગયું છે, તો ઉપાય રૂપે ફોનને રીસ્ટોર કરો. આ પ્રક્રિયા દ્વારા ડિવાઈસમાંથી સ્પાયવેર દૂર થઈ શકે છે. ( Credits: AI Generated )

6 / 7
જો ફોન રીસ્ટોર કર્યા પછી પણ તકલીફ યથાવત રહે, તો તરત જ તેને સર્વિસ સેન્ટર પર લઈ જવું યોગ્ય રહેશે, જેથી નિષ્ણાતો મોટી સમસ્યા ઊભી થાય તેના પહેલાં જ તેને ઠીક કરી શકે. ( Credits: AI Generated )

7 / 7

History of city name : કડીના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

g clip-path="url(#clip0_868_265)">