AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s health : શું સ્થૂળતા એગની ગુણવત્તામાં અસર કરે છે? જાણો ગાયનેલોજિસ્ટ શું કહે છે

વજન વધવના કારણે મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે પરંતુ શું આનાથી એગની ક્વોલિટીને પ્રભાવિત થાય છે?ચાલો આજે આપણે ગાયનેલોજિસ્ટ સીરિઝમાં આ વિશે વિસ્તારથી જાણીશું.

| Updated on: Oct 08, 2025 | 7:35 AM
Share
આજના સમયમાં અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. આ કારણે લોકોને ડાયાબિટીસ, હાર્ટ અટેક સાથે જોડાયેલી સમસ્યાઓ તેમજ ફેટી લિવર,સ્ટ્રેસ થવાના કારણે હોર્મોન્સ અસંતુલિત થવાના કારણે સ્વાસ્થય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

1 / 8
પરંતુ વધારે વજન હોવાના કરાણે ફર્ટિલિટી પર ખરાબ અસર થાય છે? સારા સ્વાસ્થ માટે અને ફર્ટિલિટીને સ્વસ્થ બનાવી રાખવા માટે હંમેશા મહિલાઓ વજનને ઓછો કરવા અને હેલ્ધી લાઈફસ્ટાઈલને ફોલો કરવાની સલાહ આપવામાં આવે છે.

2 / 8
સ્થુળતા વધવાના કારણે શરીરમાંહોર્મોનલ અસંતુલન, ઇન્સ્યુલિન પ્રતિકાર અને એગની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર કરી શકે છે. આ ઓવ્યુલેશનને વિક્ષેપિત કરી શકે છે અને સ્ત્રીઓમાં પ્રજનન સમસ્યાઓ તરફ દોરી શકે છે, તેમજ એગના વિકાસને પણ પ્રભાવિત કરી શકે છે.

3 / 8
તેમજ મહિલાઓમાં વજન વધવાના કારણે ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ પણ થઈ શકે છે. સ્થુળતાની સમસ્યા સાથે ઝઝુમી રહેલી મહિલાઓમાં મિસકેરેજનો પણ ખતરો વધી શકે છે. તેમજ જેસ્ટેશનલ ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ પણ થઈ શકે છે.

4 / 8
સ્થૂળતાની સમસ્યાના કારણે મહિલાઓમાં એગની ક્વોલિટી ખરાબ થવી જેવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.જો તમારું વજન વધારે હોય અને તમે પ્રેગ્નન્સીનો પ્લાન કરી રહ્યા હો, તો તમારા વજનને કારણે નેચરલી રીતે ગર્ભધારણ કરવું મુશ્કેલ બની શકે છે.

5 / 8
સ્થૂળતા તમારા અંડાશયમાં ઉત્પાદિત એગની ગુણવત્તાને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારા અંડાશય ઉચ્ચ-ગુણવત્તાવાળા એગ ઉત્પન્ન થતા નથી, તો તમારી સ્થૂળતા આનું કારણ હોઈ શકે છે.

6 / 8
મહિલાઓમાં સ્થૂળતાની સમસ્યા થવાના કારણે શરીરમાં ઇન્સ્યુલિનની સમસ્યા થાય છે. આ કારણે ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે.જેનાથી એગની ગુણવત્તામાં ઘટાડો થવાનો પણ સમાવેશ થાય છે.

7 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">