Google : દુનિયાભરનો કરોડો લોકો રોજ ગૂગલ પર પોતાને ગમતું કન્ટેન્ટ સર્ચ કરતા હોય છે. પણ જો તમે ગૂગલ પર નીચે મુજબની 4 વસ્તુ સર્ચ કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ચાલો જાણીએ તેના વિશે.
ગૂગલ લગભગ દરેક સવાલના જવાબ આપે છે. જે પણ યુઝર્સને પસંદ હોય છે તે ગૂગલ પર સર્ચ કરી શકે છે. પણ જો તમે ગૂગલ પર આવી કેટલીક વસ્તુઓ સર્ચ કરશો તો તમને જેલ પણ થઈ શકે છે.
1 / 5
કેટલીક વાર લોકો મસ્તી મસ્તી પણ એવી વસ્તુઓ સર્ચ કરી દેતા હોય છે જે ન કરવી જોઈએ. Indian security agencies ગૂગલ સર્ચ એક્ટિવિટીમાં સતત ધ્યાન રાખે છે કે કોણ બોમ્બ બનાવવાની રીતે સર્ચ કરી રહ્યું છે. આ કન્ટેન્ટ સર્ચ કરતા વ્યક્તિને શંકાના આધારે સજા પણ થઈ શકે છે.
2 / 5
મનોરંજન માટે બાળકોને લગતા ચાઈલ્ડ ક્રાઈમ અને સેંસેટિવ કન્ટેન્ટ સર્ચ કરવાથી પણ જેલ થઈ શકે છે.
3 / 5
મહિલા પર થયેલા ક્રાઈમના વીડિયો મનોરંજન માટે જોવા સર્ચ કરવાથી પણ પોલીસ તપાસ થઈ શકે છે.
4 / 5
ઘણા લોકો શોખ માટે દરેક વસ્તુમાં રુચિ રાખતા હોય છે. કેટલીકવાર તેઓ ઉત્સાહમાં આવીને હથિયારો વિશે પણ સર્ચ કરતા હોય છે. પણ આવા કન્ટેન્ટને સર્ચ કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.