AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver : અદભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય ! રોકાણકારોની તો દિવાળી સુધરી ગઈ, સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

રોકાણકારો સુરક્ષિત રોકાણમાં વધારે રસ દાખવી રહ્યા છે. સરળ રીતે કહીએ તો, સુરક્ષિત રોકાણ એટલે કે સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. વધુમાં ચાંદી પણ બજારમાં છવાઈ ગઈ છે.

| Updated on: Oct 06, 2025 | 6:41 PM
Share
6 ઓક્ટોબરના રોજ એટલે કે આજે સોમવારના દિવસે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો છે. સુરક્ષિત રોકાણની માંગમાં વધારો અને નબળા રૂપિયાને કારણે સોનામાં ₹9,700નો ઉછાળો આવતા, તે નવી ટોચ પર પહોંચી ગયો. આ સાથે જ ચાંદીના ભાવ પણ નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.

1 / 7
સોનાનો ભાવ ₹9,700 પ્રતિ 10 ગ્રામ વધીને ₹1,30,300 પ્રતિ 10 ગ્રામ થયો, જે અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ ભાવ છે. આ સાથે જ સોનાના ભાવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે છે.

2 / 7
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું, જે શુક્રવારે ₹1,20,600 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, તે સોમવારે ₹1,30,300 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ લેવલે પહોંચ્યું છે. બીજું કે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ પાછળ રહ્યું નથી, તે પણ ₹2,700 વધીને ₹1,22,700 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. નોંધનીય છે કે, અગાઉ તે ₹1,20,000 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

3 / 7
Gold Silver : અદભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય ! રોકાણકારોની તો દિવાળી સુધરી ગઈ, સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

4 / 7
માર્કેટમાં થયેલ આ ઉછાળો દર્શાવે છે કે, રોકાણકારો હવે સલામત રોકાણ તરફ વળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનું અને ચાંદી બંને એક ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. હાલ હાજર સોનાનો ભાવ લગભગ 2 ટકા વધીને 3,949.58 ડોલર પ્રતિ ઔંસ થયો, જે અત્યાર સુધીનો ઓલ ટાઇમ હાઇ ભાવ છે. આવી જ રીતે, ચાંદીના ભાવ 1 ટકાથી વધુ વધીને 48.75 ડોલર પ્રતિ ઔંસ થયા છે.

5 / 7
નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં આ વધારો અનેક પરિબળો સાથે જોડાયેલો છે. પહેલા તો આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા જિયો-પોલિટિકલ તણાવને કારણે રોકાણકારો સોના અને ચાંદી જેવા સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. બીજું કે, યુએસ ડોલરની નબળાઈ અને રૂપિયાની ડેપ્રિસિએશનને કારણે પણ સોનાના ભાવમાં વધારો થયો છે. છેલ્લે જોઈએ તો, કેન્દ્રીય બેંકો દ્વારા મોટાપાયે સોનાની ખરીદી પણ આ ઉછાળાને વેગ આપી રહી છે.

6 / 7
Gold Silver : અદભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય ! રોકાણકારોની તો દિવાળી સુધરી ગઈ, સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">