AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price : સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો અમદાવાદમાં આજની Gold Price

Gold Silver Price: અખાત્રીજ પછી,સતત ત્રણ દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં રાહત જોવા મળી રહી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે.

| Updated on: May 06, 2025 | 10:47 AM
સોના અને ચાંદીના ભાવમાં સતત ચઢાવ ઉતાર થઇ રહ્યા છે.અખાત્રીજ પછી,સતત ત્રણ દિવસથી બંને કિંમતી ધાતુઓના ભાવમાં રાહત જોવા મળી રહી છે. આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે બંનેના ભાવમાં ભારે ઘટાડો થયો છે.હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાથી સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.

1 / 5
 થોડા અઠવાડિયા પહેલા બંને કિંમતી સોનાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. સોનાએ ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. છેલ્લી બે સીઝનની જેમ, આ વખતે પણ, ચાંદી શરૂઆતમાં જ 1 લાખ રૂપિયાના આંકને સ્પર્શી ગઈ.

2 / 5
આજે શનિવાર, 3 મે 2025 ના રોજ બુલિયન માર્કેટ દ્વારા જાહેર કરાયેલા સોના અને ચાંદી મુજબ, 22 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયા, 24 કેરેટનો ભાવ 95,660 રૂપિયા અને 18 કેરેટ સોનાનો ભાવ 71,760 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 98000 રૂપિયા છે.

3 / 5
અમદાવાદમાં આજે સોનાનો ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટ - 87,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ - 95,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઇ રહ્યા છે.

4 / 5
સોનાના ભાવમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે, જેમાં સૌથી મોટી ભૂમિકા આંતરરાષ્ટ્રીય બજારની ગતિવિધિ દ્વારા ભજવવામાં આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં તાજેતરમાં ઘટાડો અને ડોલરની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતીને કારણે પણ માગ અને ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

5 / 5

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
પાકિસ્તાને સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરીને મિસાઈલ-ડ્રોન છોડ્યા હતા

જાસુસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ લઈ ચુકી છે અમદાવાદની મુલાકાત- Video

અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના

તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video

સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા

વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ

BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ

GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1

g clip-path="url(#clip0_868_265)">