AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate : આખરે આ સોનાના ભાવ નક્કી કોણ કરે છે ? MCX, બુલિયન માર્કેટ કે પછી…. જવાબ જાણશો તો આશ્ચર્યચકિત થઈ જશો

ભારતમાં સોનું ફક્ત ઘરેણું નથી પરંતુ રોકાણની વસ્તુ પણ છે. જણાવી દઈએ કે, સોનાના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. એવામાં શું તમને ખબર છે કે, સોનાનો ભાવ કોણ નક્કી કરે છે?

| Updated on: Sep 21, 2025 | 5:46 PM
Share
મીડિયા રિપોર્ટસ અનુસાર, સોનાનો ભાવ નક્કી કરવોએ કોઈ એક વ્યક્તિ કે કંપનીનો નિર્ણય નથી પરંતુ ઘણા ફેક્ટર અને બજારોનો ખેલ છે. કોઈ એક વ્યક્તિ કે સંસ્થા સોનાની કિંમત નક્કી કરતી નથી. સોનાનો ભાવ બજારની માંગ અને પુરવઠા પર આધાર રાખે છે.

1 / 7
વૈશ્વિક સ્તરે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) સવારે 10:30 અને બપોરે 3:00 વાગ્યે (GMT) ભાવ નક્કી કરે છે. ભારતમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દરરોજ સવારે અને બપોરે ભાવ નક્કી કરે છે. આ ભાવ વૈશ્વિક બજાર, ડોલર-રૂપિયાના એક્સચેન્જ રેટ, ઇમ્પોર્ટ ફી અને સ્થાનિક માંગ પર આધારિત હોય છે.

2 / 7
ભારતીય રિઝર્વ બેંક (RBI) સોનાને રિઝર્વ કરે છે, જે ભાવને પ્રભાવિત કરે છે. જો કે, GST (3%) અને ઇમ્પોર્ટ ડ્યુટી (15%) જેવી સરકારી નીતિઓથી પણ ભાવમાં વધારો થઈ શકે છે.

3 / 7
સ્પોટ રેટ એ સોનાનો વર્તમાન બજાર ભાવ છે, જે તાત્કાલિક ખરીદી અને વેચાણ માટે હોય છે. આ કોઈ ભવિષ્યનો ભાવ નથી પરંતુ વર્તમાન ભાવ છે. COMEX (શિકાગો), LBMA (લંડન) અને MCX (મુંબઈ) જેવા વૈશ્વિક એક્સચેન્જો પર સ્પોટ રેટ નક્કી થાય છે, જેમાં 24/7 વધઘટ થતી રહે છે. મળતી માહિતી મુજબ, બજારો રવિવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવાર સાંજે 5:15 વાગ્યા (EST) સુધી ખુલ્લા રહે છે.

4 / 7
MCX અથવા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ભારતનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ છે. તે મુંબઈમાં સ્થિત છે અને વર્ષ 2003 માં શરૂ થયું હતું. MCX સોના, ચાંદી, તેલ અને કૃષિ ઉત્પાદનોમાં ફ્યુચર્સ ટ્રેડિંગ ઓફર કરે છે. સોનાનો વેપાર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે, જ્યાં તમે ભવિષ્યના ભાવે વેપાર કરો છો.

5 / 7
બુલિયન માર્કેટ સોના અને ચાંદી જેવી કિંમતી ચીજવસ્તુઓનું બજાર છે. ભારતમાં તે OTC (ઓવર-ધ-કાઉન્ટર) અને ફ્યુચર્સ માર્કેટમાં કાર્યરત છે. બુલિયન બેંક (જેમ કે HSBC), સેન્ટ્રલ બેંક (RBI), જ્વેલર્સ અને રોકાણકારો વેપાર કરે છે. ફ્યુચર્સ ટ્રેડિંગ MCX અને NCDEX જેવા એક્સચેન્જો પર થાય છે.

6 / 7
સમજવા જેવું એ છે કે, સોનાની કિંમત બજારની માંગ અને પુરવઠા, વૈશ્વિક પરિબળો તેમજ સરકારી નીતિઓ દ્વારા નક્કી થાય છે. સ્પોટ રેટ એ તાત્કાલિક ભાવ છે, MCX એ ફ્યુચર્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે અને બુલિયન બજાર એ ધાતુઓ માટેનું બજાર છે.

7 / 7

(નોંધ: આ માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લો.)

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">