AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology 6 : શુક્રના આશીર્વાદથી 6 મૂળાંકની છોકરીઓ બને છે ખાસ? જાણો

દરેક અંકની પોતાની ખાસ ઉર્જા હોય છે. 6 આ અંક ધરાવતી કેટલીક છોકારીઓનો સ્વભાવ ગુસ્સાવાલો પણ હોઈ શકે છે. જ્યારે અન્ય છોકારીઓનો સ્વભાવ સારો હોય છે. અંકશાસ્ત્રમાં, 6 અંક ધરાવતી છોકરીઓને આકર્ષણ અને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે.

| Updated on: May 21, 2026 | 2:52 PM
Share
કોઈપણ મહિનાની 6, 15 અથવા 24 તારીખે જન્મેલી છોકરીઓનો અંક 6 હોય છે. 6 અંક ધરાવતી છોકરીઓમાં એક અનોખું આકર્ષણ હોય છે જે સરળતાથી કોઈપણને આકર્ષિત કરી શકે છે. આ છોકરીઓ પહેલી નજરે જ સરળતાથી કોઈનું પણ દિલ જીતી લે છે.

1 / 6
6 અંક ધરાવતી છોકરીઓ પર શુક્રના ખાસ આશીર્વાદ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રને સંપત્તિ, સમૃદ્ધિ, કલા અને સુંદરતાનો કારક માનવામાં આવેલો છે. આ કારણોસર આ અંક ધરાવતી છોકરીઓમાં એક અનોખું આકર્ષણ હોઈ શકે છે. તેમની કોમ્યુનિકેશન સ્કીલ્સ પણ અનોખી હોય છે.

2 / 6
સરળ સ્વભાવ અને વાતચીત કરવાની કુશળતાથી 6 અંક ધરાવતી છોકરીઓ જે વ્યક્તિને મળે છે તેને પ્રભાવિત કરે છે. તેમની વાતચીત કરવાની કુશળતા એટલી ઉત્તમ હોય છે કે તેઓ ઝડપથી મિત્રો બનાવી લે છે.

3 / 6
આ અંક ધરાવતી છોકરીઓ તેમના મિત્ર, પાર્ટનર અને પરિવારની ખૂબ જ સંભાળ રાખે છે. તેઓ તેમના પ્રિયજનોની દરેક જરૂરિયાતનું ખાસ ધ્યાન રાખે છે. તેઓ કોઈને દુઃખી થતા જોઈ શકતા નથી. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા તૈયાર રહે છે.

4 / 6
શુક્રના પ્રભાવથી 6 અંક ધરાવતી છોકરીઓ ખૂબ જ ક્રિએટિવ હોઈ શકે છે. તેમની કામ કરવાની રીત અલગ હોઈ શકે છે. અભિનય, નૃત્ય, ગાયન, ચિત્રકામ અથવા ફેશન ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોમાં ઘણી ખ્યાતિ અને પૈસા કમાઈ શકે છે. તેઓ ઘણીવાર પોતાના દમ પર કામ કરવાનું પસંદ કરે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Numerology 7 : જાણો કેમ મૂળાંક 7ને માનવામાં આવે છે સૌથી ભાગ્યશાળી

Follow Us
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી

ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી

PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો

ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય

વરસાદે રોકી રફતાર, એસ.જી.હાઈવે પર ટ્રાફિકજામનો જુઓ Video

અતિભારે વરસાદને કારણે 474 રસ્તા બંધ, જુઓ Video

ગાંધીગ્રામ-બોટાદ-જૂનાગઢ થઈને દોડશે સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ

અધિકારીઓ અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલને પણ ગણકારતા નથીઃસ્થાનિક રહીશો

ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લા સ્કુલ અને કોલેજમાં રજા જાહેર

g clip-path="url(#clip0_868_265)">