AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 4 બીમારીમાં હોમિયોપેથી અસરકારક નથી? જાણો શું કહે છે નિષ્ણાત !

હોમિયોપેથીને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. પરંતુ ગંભીર બીમારીઓમાં યોગ્ય અને પ્રમાણિત તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે.

| Updated on: Sep 16, 2026 | 2:00 PM
Share
કોઈપણ દવા શરૂ કરવી કે બંધ કરવી તે પહેલાં ડોક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. યોગ્ય સમયે મળતી પ્રમાણિત સારવાર ગંભીર બીમારીઓમાં ખૂબ મહત્વની બની શકે છે. (Image Source | iStock)

1 / 8
નિષ્ણાતોના મતે, હોમિયોપેથી જેવી વૈકલ્પિક પદ્ધતિઓને ગંભીર બીમારીઓની સાબિત સારવારનો વિકલ્પ માનતા પહેલાં વૈજ્ઞાનિક પુરાવા અને તબીબી સલાહને ધ્યાનમાં લેવી જોઈએ. (Image Source | iStock)

2 / 8
TB એટલે કે ક્ષયરોગ એક ગંભીર ચેપી બીમારી છે. તેની સારવાર માટે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય એન્ટી-ટ્યુબરક્યુલોસિસ દવાઓ લેવી જરૂરી છે. (Image Source | iStock)

3 / 8
મલેરિયા મચ્છરજન્ય ચેપ છે. જેની સમયસર તપાસ અને યોગ્ય દવાઓથી સારવાર કરવામાં આવે છે. સારવારમાં વિલંબ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. (Image Source | iStock)

4 / 8
ડાયેરિયા સામાન્ય રીતે પાચનતંત્ર સંબંધિત સમસ્યા છે. તેમાં શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. (Image Source | iStock)

5 / 8
કેન્સર અનેક પ્રકારનું હોય છે અને તેની સારવાર કેન્સરના પ્રકાર તથા સ્ટેજ પ્રમાણે નક્કી થાય છે. સામાન્ય રીતે નિષ્ણાત તબીબની સારવાર જરૂરી બને છે. (Image Source | iStock)

6 / 8
નિષ્ણાતોના મતે, જો કોઈ વ્યક્તિને TB, મલેરિયા અથવા અન્ય ગંભીર બીમારીના લક્ષણો હોય તો માત્ર વૈકલ્પિક સારવાર પર આધાર રાખવાને બદલે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જરૂરી છે. (Image Source | iStock)

7 / 8
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. જોકે, દરેક વ્યક્તિના શરીર પર દવાઓની અસર અલગ હોઈ શકે છે તેથી કોઈપણ દવા અથવા સારવાર કરવા પહેલા ડોક્ટરની સલાહ લેવી. (Image Source | iStock)

8 / 8

આ પણ વાંચો, High Uric Acid : હાઈ યુરિક એસિડ ઘટાડવામાં અસરકારક છે આ 4 ડ્રિંક !

Follow Us
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

g clip-path="url(#clip0_868_265)">