16 September 2026

રીલ્સ જોવામાં બિહાર નંબર-1, જાણો ગુજરાત કયા નંબરે?

Photo Credit - iStock

રીલ્સ અને વીડિયો જોવામાં બિહાર દેશમાં નંબર 1 છે.

Photo Credit - iStock

બિહારમાં દરરોજ લગભગ 49.1 પેટાબાઇટ ડેટાનો વપરાશ થાય છે.

Photo Credit - iStock

મહારાષ્ટ્ર 48.7 PB ડેટા વપરાશ સાથે બીજા ક્રમે છે.

Photo Credit - iStock

ઉત્તર પ્રદેશ (પૂર્વ વિસ્તાર) 42.31 PB સાથે ત્રીજા ક્રમે છે.

Photo Credit - iStock

ગુજરાત 42.2 PB ડેટા વપરાશ સાથે ચોથા ક્રમે છે.

Photo Credit - iStock

મધ્ય પ્રદેશ 41.3 PB ડેટા વપરાશ સાથે પાંચમા ક્રમે છે.

Photo Credit - iStock

કુલ ડેટા વપરાશમાં YouTube નો હિસ્સો સૌથી વધુ 24.3% છે.

Photo Credit - iStock

Instagram 21.7% અને Facebook 17.5% ડેટા વપરાશ સાથે આગળ છે.

Photo Credit - iStock

ભારતમાં દરેક સ્માર્ટફોન યુઝર દર મહિને સરેરાશ 37 GB ડેટા વાપરે છે.

Photo Credit - iStock

5Gના વધતા ઉપયોગ સાથે આગામી વર્ષોમાં ભારતમાં ડેટા વપરાશ વધુ વધવાની ધારણા છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock