AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પાકિસ્તાની ખેલાડીને પાછળ છોડી ભારતનો અભિષેક શર્મા ICC રેન્કિંગમાં નંબર-2, ઈશાન કિશન ટોપ પર

અફઘાનિસ્તાન સામેની શાનદાર બેટિંગના કારણે અભિષેક શર્માએ ICC T20 બેટિંગ રેન્કિંગમાં ફરી એકવાર નંબર-2નું સ્થાન મેળવી લીધું છે. તેણે પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પાછળ છોડી આ સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ઈશાન કિશન 913 રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે.

| Updated on: Sep 16, 2026 | 5:27 PM
Share
અભિષેક શર્માએ ફરી એકવાર લેટેસ્ટ ICC રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે.

1 / 8
અભિષેક શર્માએ પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાનને પાછળ છોડીને બીજું સ્થાન મેળવ્યું છે.

2 / 8
ગયા અઠવાડિયે ફરહાન બીજા ક્રમે હતો, પણ અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન બાદ અભિષેકે પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો અને તે બીજા સ્થાને પહોંચી ગયો છે.

3 / 8
નંબર 1 પર ઈશાન કિશન છે, જે 900 થી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો એકમાત્ર બેટ્સમેન છે.

4 / 8
ઈશાન કિશનના 913 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે અભિષેક શર્માના 862 છે.

5 / 8
ICC રેન્કિંગમાં ટીમ ઇન્ડિયા અને તેના ખેલાડીઓનો દબદબો છે. ભારત વિશ્વની નંબર 1 ODI અને T20 ટીમ છે.

6 / 8
ઇશાન કિશન નંબર 1 T20 બેટ્સમેન છે, જ્યારે નંબર 1 ODI બેટ્સમેન શુભમન ગિલ છે અને રવિન્દ્ર જાડેજા નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.

7 / 8
મહિલા ક્રિકેટમાં સ્મૃતિ મંધાના વિશ્વની નંબર 1 ODI બેટ્સમેન છે જ્યારે શ્રી ચારણી વિશ્વની નંબર 1 T20 બોલર છે. (PC-PTI)

8 / 8

Breaking News: વરુણ ચક્રવર્તી એશિયન ગેમ્સ 2026માંથી બહાર, આ ખેલાડીને મળ્યું ટીમ ઈન્ડિયામાં સ્થાન

Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો

સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

g clip-path="url(#clip0_868_265)">