15 September 2026

શું ટામેટાના બીજથી થાય છે કિડની સ્ટોન?

Photo Credit - iStock

ટામેટામાં ઓક્સાલેટ નામનું તત્વ હોય છે.

Photo Credit - iStock

કેટલાક કિડની સ્ટોન કેલ્શિયમ ઓક્સાલેટના બનેલા હોય છે.

Photo Credit - iStock

પરંતુ માત્ર ટામેટાના બીજને સ્ટોનનું મુખ્ય કારણ માનવું યોગ્ય નથી.

Photo Credit - iStock

કિડની સ્ટોનનું મોટું કારણ શરીરમાં પાણીની ઉણપ પણ હોઈ શકે છે.

Photo Credit - iStock

ઓછું પાણી પીવાથી પેશાબ વધુ ગાઢ બની શકે છે.

Photo Credit - iStock

વધુ મીઠું ખાવાથી પણ સ્ટોનનું જોખમ વધી શકે છે.

Photo Credit - iStock

ટામેટાના બીજથી કિડની સ્ટોન થાય એવું સાબિત નથી.

Photo Credit - iStock

વારંવાર સ્ટોન થતો હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock