AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંને હાથે ઝડપી લો આ તક ! 5 સ્ટોકમાં 39 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ, દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યું ‘Buy’ રેટિંગ

શેરબજારમાં ચાલતી ભારે હલચલ વચ્ચે કયા શેરમાં પૈસા રોકવા? જો તમે પણ મજબૂત અને સલામત રિટર્ન આપતા શેર શોધી રહ્યા છો, તો દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આગામી 12 મહિના માટે 5 મજબૂત સ્ટોક જાહેર કર્યા છે. આ 5 શેર આગામી સમયમાં 39% સુધીનું તગડું રિટર્ન આપી શકે છે.

| Updated on: Sep 16, 2026 | 8:02 PM
Share
બજારમાં ચાલી રહેલ હલચલ વચ્ચે પસંદગીના કેટલાંક શેર્સ ફોકસમાં છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે (MOFSL) ખરીદી માટે 5 શેરની પસંદગી કરી છે.

1 / 7
આ 5 શેરમાં સરકારી ડિફેન્સ કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, એટર્નલ અને ગ્રેન્યુઅલ્સના નામ જોડાયેલા છે. 12 મહિનાના નજરિયાથી આ 5 શેર પર ખરીદીની સલાહ આપવામાં આવી છે. એનાલિસ્ટે આ શેર્સ પર 39 ટકા સુધીનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે.

2 / 7
MOFSL એ ખરીદી માટે ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પર Buy (ખરીદી) રેટિંગ આપી છે. શેર પર લોંગ ટર્મના નજરિયાથી 4,108 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. એક મહિનામાં શેરનો ભાવ આશરે 10 ટકા ગબડ્યો છે. શેર 16 સપ્ટેમ્બરે 3,070.00 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો.

3 / 7
ડિફેન્સ સેક્ટરની કંપની ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BEL ના શેર પર બ્રોકરેજે ભરોસો વ્યક્ત કર્યો છે. PSU ડિફેન્સ શેર પર લાંબાગાળાના નજરિયાથી 530 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આપ્યો છે, જે 16 સપ્ટેમ્બરે 385.75 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આમાં આશરે 39 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. શેર મહિનામાં આશરે 6 ટકા સુધી તૂટી ચૂક્યો છે.

4 / 7
મોતીલાલ ઓસ્વાલની ફંડામેન્ટલ પિક્સમાં ફૂડ એગ્રીગેટર કંપની ઝોમેટોની પેરન્ટ કંપની એટર્નલનો શેર પણ છે. શેર પર લોંગ ટર્મના હિસાબે ખરીદીની રેટિંગ આપી છે. શેર પર 26 ટકાના અપસાઇડ ટાર્ગેટ સાથે 400 રૂપિયાનો ભાવ રાખ્યો છે, જે 16 સપ્ટેમ્બરે 317.00 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. જણાવવાનું કે, શેર છેલ્લા 1 મહિનાથી એક ચોક્કસ રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યો છે.

5 / 7
ટાટા ગ્રુપની કંપની ટાઇટનના શેર પર પણ ખરીદીની સલાહ છે. શેર પર 6,000 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આપ્યો છે. શેર 16 સપ્ટેમ્બરે 4,908.50 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો, જે મહિનામાં 3 ટકાથી વધુ તૂટ્યો છે. BSE પર ઉપલબ્ધ આંકડા મુજબ તેનું માર્કેટ કેપ 4.36 લાખ કરોડ રૂપિયા છે.

6 / 7
MOFSL ની પસંદગીની યાદીમાં ફાર્મા સેક્ટરની કંપની ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાનો શેર પણ જોડાયેલ છે. શેર પર ખરીદીની રેટિંગ સાથે 1,010 રૂપિયાનો અપસાઇડ ટાર્ગેટ આપવામાં આપ્યો છે. આ 16 સપ્ટેમ્બરે 835.60 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. Granules India નો શેર આ મહિનામાં સપાટ જ રહ્યો છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આજે સોનામાં ₹1 લાખ રોકશો તો 10 વર્ષ પછી કેટલો થશે ‘નફો’? સમજો રિટર્નનો ટ્રેન્ડ અને આખું ગણિત

Follow Us
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ

AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન

15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ

CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video

વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!

સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!

મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ

ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા

g clip-path="url(#clip0_868_265)">