AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસના રોકસ્ટાર કાઝી તૌકીરનો પરિવાર જુઓ

સલમાન ખાને બિગ બોસના વીકએન્ડ કા વારમાં કહ્યું, ઘરમાં ગમે તેટલા સ્ટાર હોય, સાચો રોકસ્ટાર ફક્ત એક જ છે, અને તે છે કાઝી તૌકીર. ત્યારથી કાઝી તૌકીર ચર્ચામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ કાઝી તૌકીર કોણ છે અને શું કરે છે.

| Updated on: Sep 16, 2026 | 7:15 AM
Share
બિગ બોસ 20ના પહેલા વીકએન્ડ કા વારમાં સલમાન ખાને કાઝી તૌકીરના રોકસ્ટાર સ્વૈગના વખાણ કર્યા હતા. તેની સામે અન્ય સ્પર્ધકો નબળા પડ્યા હતા. તો આજે આપણે બિગ બોસ 20ના કાઝી તૌકીરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1 / 11
કાઝી તૌકીર એક ભારતીય સિંગર છે, જેમણે રૂપરેખા બેનર્જી સાથે મળીને 'ફેમ ગુરુકુલ' શો જીત્યો હતો. તેઓ કાશ્મીરી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓમાં ગીત ગાય છે.

2 / 11
કાઝી તૌકીરનો પરિવાર જુઓ

કાઝી તૌકીરનો પરિવાર જુઓ

3 / 11
20 ઓક્ટોબર 2005ના રોજ તેમણે રૂપરેખા બેનર્જી સાથે મળીને મુખ્ય પુરસ્કાર જીત્યો હતો. 'ફેમ એકેડેમી'ના ભારતીય સંસ્કરણ એવા 'ફેમ ગુરુકુલ'ના વિજેતા તરીકે ભારતીય લોકોએ તેમને મત આપીને પસંદ કર્યો હતો.

4 / 11
 ભારતના રાષ્ટ્રપતિએ કાઝી તૌકીરને 'કાશ્મીરના હીરો' તરીકે સંબોધિત કર્યા હતા.કાઝીની સફળતાને પગલે, કાશ્મીર ખીણના શહેર શ્રીનગરમાં યોજાયેલા 'ઇન્ડિયન આઇડલ' (Indian Idol) ના ઓડિશનમાં મોટી સંખ્યામાં કાશ્મીરી યુવાનોએ ભાગ લીધો હતો.

5 / 11
 તેમણે 2005ના અંતમાં રૂપરેખા બેનર્જી સાથે મળીને એક નવું આલ્બમ બહાર પાડ્યું હતું. 'ફેમ ગુરુકુલ' પહેલાં કાઝી પાસે કોઈ તાલીમ નહોતી.

6 / 11
તેમની અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનારી ફિલ્મ 'ટેક ઓફ' માટે રિહર્સલ કરતી વખતે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. ગણેશ આચાર્ય સ્ટુડિયોમાં રિહર્સલ દરમિયાન કાઝી નીચે પડી ગયા હતા અને તેમની ગરદનમાં ઈજા થઈ હતી.

7 / 11
કાઝીના પિતા વકીલ હતા અને બાદમાં તેઓ સૂફીવાદ તરફ વળ્યા હતા. તેઓ કાશ્મીર, મુંબઈ, દિલ્હી અને દુબઈમાં રહે છે. તેમની માતા શિક્ષિકા હતા અને તેમણે નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લીધી હતી

8 / 11
જ્યારે તેમના કાકા કાઝી રફી કાશ્મીરી સિંગર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના ભાઈ કાઝી તૌસીફ એક ઉદ્યોગસાહસિક છે અને તેમનો જન્મ તથા ઉછેર મુંબઈમાં થયો છે. જોકે, તેઓ સગા ભાઈ છે કે સાવકા ભાઈ, તેનો કોઈ ઉલ્લેખ નથી.

9 / 11
કાઝી અને અરિજીતની મિત્રતા બે દાયકાથી વધુ જૂની છે.  કાઝી બિગ બોસ 20માં પણ અરજીત સિંહના વખાણ કરતા અનેક વખત જોવા મળ્યો છે.

10 / 11
 તેઓ 2005માં ફેમ ગુરુકુળમાં યુવાન સ્પર્ધકો તરીકે મળ્યા હતા અને કારકિર્દીના જુદા જુદા માર્ગો અપનાવવા છતાં ગાઢ મિત્રો રહ્યા. તેઓ ઘણીવાર સાથે સમય વિતાવતા જોવા મળતા હતા, જે તેમની મિત્રતાનો પુરાવો છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">