AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતનું પત્તું કપાયું

વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. 2 નવા ખેલાડીઓનો વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સ્ટાર વિકેટકીપર બેટસમેન રિષભ પંતની ટીમમાંથી છુટ્ટી થઈ ગઈ છે.

| Updated on: Sep 16, 2026 | 9:09 PM
Share
BCCI એ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી.

1 / 8
આ જાહેરાતની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, કારણ કે અટકળો ચાલી રહી હતી કે આ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની અંતિમ પસંદગી હશે. તેથી, બધા તેના નિર્ણયો પર નજર રાખી રહ્યા હતા.

2 / 8
જોકે, મોટાભાગની પસંદગીઓ અપેક્ષાઓ અનુસાર રહી છે. રોહિત શર્માએ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

3 / 8
પરંતુ સૌથી અગત્યનું, રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જ્યારે નમન ધીર અને આકિબ નબીને પહેલીવાર ODI ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે.

4 / 8
ભારતીય ટીમ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થનારી ODI શ્રેણીમાં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. જોકે, વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યર અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ ODI શ્રેણીનો ભાગ નથી.

5 / 8
શ્રેયસ અય્યર અને જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સ 2026માં ભાગ લેનારી ટીમમાં સામેલ છે. તેથી, શ્રેયસ અય્યરના સ્થાને કેએલ રાહુલને વાઈસ-કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

6 / 8
ભારતની ODI ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, આકીબ નબી, યશસ્વી જયસ્વાલ, નમન ધીર.

7 / 8
ભારતની T20I ટીમ: શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ. (PC:PTI/X)

8 / 8

Breaking News: ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર થયો આવો કમાલ, 40 વર્ષના બે ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">