AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPO Marketમાં ધમાલ, Hero Motors અને Jindal Supreme IPO ખુલ્યા, Sonaselection India કાલે થશે Open

IPO માર્કેટમાં આજે ત્રણ કંપનીઓ ચર્ચામાં છે. Hero Motors અને Jindal Supremeના IPO 16 સપ્ટેમ્બરથી ખુલ્યા છે, જ્યારે Sonaselection Indiaનો IPO 17 સપ્ટેમ્બરથી ખુલશે. Jindal Supremeને પહેલા દિવસે 7.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. જાણો ત્રણેય IPOની કિંમત, માર્કેટ કેપ, સબસ્ક્રિપ્શન અને લિસ્ટિંગની સંપૂર્ણ વિગતો.

| Updated on: Sep 16, 2026 | 9:48 PM
Share
શેરબજારના Primary Marketમાં એકસાથે નવા IPO આવવાથી રોકાણકારોની નજર ફરી એકવાર IPO માર્કેટ તરફ વળી છે. હાલમાં ખાસ કરીને Hero Motors, Jindal Supreme અને Sonaselection Indiaના IPO ચર્ચામાં છે. Hero Motors અને Jindal Supremeનો IPO આજે એટલે કે 16 સપ્ટેમ્બરથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે, જ્યારે Sonaselection Indiaનો IPO 17 સપ્ટેમ્બરથી ખુલવાનો છે.

1 / 9
આ ત્રણેય કંપનીઓના IPOમાં Price Band, Market Cap, Subscription Period, ROCE અને Listing Date અલગ-અલગ છે. જેમાં Jindal Supremeને પહેલા જ દિવસે રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો છે.

2 / 9
Hero Motors IPO: ₹79થી ₹84 Price Band: ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રની કંપની Hero Motorsનો IPO 16 સપ્ટેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રોકાણકારો આ IPOમાં 18 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. Hero Motors IPOની Price Band ₹79થી ₹84 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીની દર્શાવાયેલી Market Cap ₹3,815 કરોડ છે.

3 / 9
Hero Motors IPOની મહત્વની વિગતો: IPO Open: 16 સપ્ટેમ્બર, IPO Close: 18 સપ્ટેમ્બર, Price Band: ₹79–₹84, Market Cap: ₹3,815 કરોડ, ROCE: 11%, P/E: 86.5, Listing Date: 23 સપ્ટેમ્બર, Listing Exchange: NSE અને BSE, Day 1 Subscription: 1.4 ગણું. કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું? પ્રથમ દિવસે Hero Motors IPOને કુલ 1.4 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો Retail category 2.2 ગણું સબસ્ક્રાઇબ થઈ છે, જ્યારે NII category 1.2 ગણું સબસ્ક્રાઇબ થઈ છે. ₹2 લાખથી ₹10 લાખની કેટેગરીમાં સબસ્ક્રિપ્શન 2.3 ગણું રહ્યું છે, જ્યારે ₹10 લાખથી વધુની કેટેગરીમાં તે 0.7 ગણું છે. QIB એટલે કે Qualified Institutional Buyers તરફથી શરૂઆતમાં સબસ્ક્રિપ્શન 0.0 ગણું દર્શાવવામાં આવ્યું છે.

4 / 9
Jindal Supreme IPO: પહેલા જ દિવસે 7.6 ગણું સબસ્ક્રાઇબ: બીજી તરફ Jindal Supreme IPOને પહેલા જ દિવસે રોકાણકારો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. આ IPO પણ 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો છે. Jindal Supremeની Price Band ₹88થી ₹93 પ્રતિ શેર છે અને કંપનીની Market Cap ₹475 કરોડ દર્શાવવામાં આવી છે. કંપનીનો ROCE 20% અને P/E 21.1 છે. IPOની Listing 23 સપ્ટેમ્બરે NSE અને BSE પર થવાની છે.

5 / 9
Jindal Supreme IPOની મહત્વની વિગતો: IPO Open: 16 સપ્ટેમ્બર, IPO Close: 18 સપ્ટેમ્બર, Price Band: ₹88–₹93, Market Cap: ₹475 કરોડ, ROCE: 20%, P/E: 21.1, Listing Date: 23 સપ્ટેમ્બર, Exchange: NSE અને BSE, Day 1 Subscription: 7.6 ગણું, Retail Investorsમાં સૌથી વધુ રસ. Jindal Supreme IPOમાં Retail Investors તરફથી 12 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે. NII કેટેગરી પણ 6.7 ગણું સબસ્ક્રાઇબ થઈ છે. ₹2 લાખથી ₹10 લાખની કેટેગરીમાં સબસ્ક્રિપ્શન 12 ગણું, જ્યારે ₹10 લાખથી વધુની કેટેગરીમાં 4.1 ગણું રહ્યું છે. QIB કેટેગરીમાં શરૂઆતનું સબસ્ક્રિપ્શન 1.0 ગણું છે. આ રીતે પ્રથમ દિવસે Jindal Supremeનો કુલ IPO 7.6 ગણો સબસ્ક્રાઇબ થયો છે.

6 / 9
Sonaselection India IPO: 17 સપ્ટેમ્બરથી થશે Open: હવે ત્રીજો IPO એટલે કે Sonaselection India. આ IPO 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ IPO માટે ₹94થી ₹99 પ્રતિ શેરની Price Band નક્કી કરી છે. તેની દર્શાવાયેલી Market Cap ₹563 કરોડ છે. Sonaselection Indiaનો ROCE 24% અને P/E 16.6 છે. કંપનીના IPOનું Listing 24 સપ્ટેમ્બરે NSE અને BSE પર થવાનું છે.

7 / 9
Sonaselection India IPOની મહત્વની વિગતો: IPO Open: 17 સપ્ટેમ્બર, IPO Close: 21 સપ્ટેમ્બર, Price Band: ₹94–₹99, Market Cap: ₹563 કરોડ, ROCE: 24%, P/E: 16.6, Listing Date: 24 સપ્ટેમ્બર, Exchange: NSE અને BSE

8 / 9
રોકાણકારો માટે શું મહત્વનું?: આ ત્રણ IPOમાં હાલમાં સૌથી સ્પષ્ટ રીતે જોવા મળતો તફાવત Subscription Response, Price Band, Market Cap અને Valuation Metricsનો છે. Jindal Supremeને પહેલા જ દિવસે 7.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે, જ્યારે Hero Motors 1.4 ગણું સબસ્ક્રાઇબ થયું છે. Sonaselection India માટે સબસ્ક્રિપ્શન વિન્ડો 17 સપ્ટેમ્બરથી શરૂ થશે. IPOમાં અરજી કરતા પહેલાં માત્ર subscription આંકડા નહીં, પરંતુ કંપનીનું બિઝનેસ મોડલ, નાણાકીય પરિણામો, valuation, IPOના ઉદ્દેશ અને જોખમો પણ તપાસવા જરૂરી છે.

9 / 9

ડિસ્ક્લેમર:

આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">