16-09-2026

મેસ્સી 6 ઓક્ટોબરે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમશે

આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશને મેસ્સીને અંતિમ મેચ માટે ટીમમાં સામેલ કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી 6 ઓક્ટોબરે બ્યુનોસ એરેસના મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં છેલ્લી  મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર્જેન્ટિનાનો મુકાબલો બેનિન સામે થશે અને આ એક ફ્રેન્ડલી મેચ હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આર્જેન્ટિના ફૂટબોલ એસોસિએશના પ્રમુખે  મેસ્સીને મેદાન પરથી સન્માનજનક વિદાય આપવા આમંત્રણ આપ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીએ આ ખાસ મેચમાં રમવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2022 વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાની ટીમના ખેલાડીઓ અને તેમના પરિવારોને પણ આમંત્રણ અપાયું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સીએ 31 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત  કરી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2005માં ડેબ્યૂ કરનાર મેસ્સી છ વર્લ્ડ કપ રમી ચૂક્યો છે અને આર્જેન્ટિનાનો સર્વાધિક ગોલ સ્કોરર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM