AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લગ્નના 20 વર્ષ પછી, 51 વર્ષની ઉંમરે અભિનેતાએ 47 વર્ષની અભિનેત્રી સાથે બીજી વખત લગ્ન કર્યા, જુઓ ફોટો

Suriya-Jyotika : સાઉથ સિનેમાની ફેમસ જોડી સૂર્યા અને જ્યોતિકા હાલમાં ચર્ચામાં છે. કારણ છે તેની 20મી એનિવર્સરી આ ખાસ તકે બંને ફરી એકબીજા સાથે લગ્ન કર્યાછે. જુઓ ફોટો

| Updated on: Sep 16, 2026 | 11:36 AM
Share
સાઉથ સિનેમાની ફેમસ અને ફેવરીટ જોડીમાંથી એક સૂર્યા અને જ્યોતિકાએ લગ્નના 20 વર્ષ પુરા થવાનો જશ્ન અનોખા અંદાજમાં બનાવ્યો છે.

1 / 8
બંનેએ એક પ્રાઈવેટ સેરેમનીમાં એક બીજાનો બીજી વખત હાથ પકડ્યો હતો. આ દરમિયાન બંનેના લુકની ખુબ ચર્ચા થઈ રહી છે.

2 / 8
જ્યોતિકાએ સોશિયલ મીડિયા પર આ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેત્રીએ  ''THE SEQUEL''નામ આપતા લખ્યું કે, આ કોઈ પરફેક્ટ મેરેજનો જશ્ન નથી પરંતુ એક બીજાની ભૂલો, સમજ, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમને સ્વીકારવાનો જશ્ન છે. આ દરમિયાન તેમણે સૂર્યાને પોતાનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ અને હમસફર કહ્યો છે.

3 / 8
આ સેરેમનીમાં સૂર્યા અને જ્યોતિકાના બંને બાળકો દેવ અને દીયા, સૂર્યાનો ભાઈ કાર્તી અને પરિવારના નજીકના લોકો સામેલ થયા હતા.

4 / 8
 દીકરા દેવ પોતાની માતા જ્યોતિકાનો હાથ પકડી નવી જર્ની શરુ કરવા માટે લઈ જાય છે. તો દીકરી દીયા મેડ ઓફ ઓનર બની હતી.

5 / 8
આ ખાસ તકે જ્યોતિકાએ સુંદર વ્હાઈટ બ્રાઈડલ ગાઉન પહેર્યું છે. તો બીજી બાજુ સર્યાએ વ્હાઈટ સૂટમાં ખુબ સુંદર લાગી રહ્યો છે.

6 / 8
જ્યોતિકાને દુલ્હન બની જોઈ સૂર્યા ખુબ ઈમોશનલ થયો હતો. જેનો ફોટો પણ સામે આવ્યો છે. બંનેના લગ્નના 20 વર્ષ પૂર્ણ થવા પર સ્ટાર અને ચાહકો શુભકામના પાઠવી રહ્યા છે.

7 / 8
સૂર્યા અને જ્યોતિકા એક સાથે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તે 1999માં ફિલ્મ પુવેલ્લમ કેટ્ટુપ્યારમાં પહેલી વખત સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ અનેક સુપરહિટ ફિલ્મો કાખા કાખા, સિલુનુ અને કાધલ સામેલ છે. સપ્ટેમ્બર 2006માં બંનેએ લગ્ન કર્યા હતા. જેના 20 વર્ષ પૂર્ણ થયા છે.

8 / 8

એક્ટિંગ મામલે પતિ-પત્ની એકબીજાને આપે છે ટકકર, આવો છે મુંબઈમાં જન્મેલી જ્યોતિકાનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી

મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે

પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’

રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી

શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો

g clip-path="url(#clip0_868_265)">