15-09-2026

એશિયન ગેમ્સમાં  આ 4 ખેલાડીઓ પર રહેશે ખાસ નજર

એશિયન ગેમ્સ  19 સપ્ટેમ્બરથી  શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કુલ 503  ભારતીય ખેલાડીઓ એશિયન ગેમ્સમાં  ભાગ લેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

300 થી વધુ ખેલાડીઓ પહેલીવાર એશિયન ગેમ્સમાં રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ડેબ્યૂ કરનાર 300માંથી 4 ભારતીય ખેલાડીઓ પર ખાસ નજર રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુજીત કલ્કલ પુરુષોની 65 કિગ્રા શ્રેણીમાં કુસ્તી મેટમાં ઉતરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સુરુચી ફોગાટ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં જોવા મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આયુષ શેટ્ટી  પુરુષોની બેડમિન્ટનમાં ડેબ્યૂ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

નીરજ ચોપરાની ગેરહાજરીમાં રોહિત યાદવ ભાલા ફેંકમાં ભારતની ગોલ્ડની આશા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM