AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના, ગણપતિ મંડપમાં આવો અદ્ભુત શણગાર તમે નહીં જોયો હોય, જુઓ PHOTOS

હાલમાં સમગ્ર દ્દેશમાં 10 દિવસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવાં આવી રહી છે. ઠેર ઠેર વિવિધ સ્વરૂપો અને અલગ અલગ આકારના ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ઘાટકોપરના આંગણે પ્રશાંત ભરત ઠક્કરને ત્યાં 37માં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે જેમાં એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 12:28 AM
Share
એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજીની નાની મૂર્તિ અને અન્ય વિષ્ણુ ભગવાનની આંગળી પર ફરતા ચક્ર પર ઉભેલા 6 હાથ વાળા ગણેશજીની મોટી મૂર્તિ બિરાજમાન છે. હરિ (વિષ્ણુ) , હાથી (ગજેન્દ્ર), મગર , ત્રિકુટ  પર્વત અને સરોવર બનાવી, ભાગવત મહાપુરાણમાં વર્ણન કરેલ "ગજેન્દ્દ મોક્ષ" સ્તુતિ સૌ આવેલા ભક્તોને સમજાવી અને સંભળાવવામાં આવી રહી છે.

1 / 5
સતત 36 વર્ષથી ઘાટકોપર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિર, વૈષ્ણોદેવી, શિવ કૈલાશ પર્વત , શીશ મહેલ , બાપ્પા ના રિદ્ધિ સિદ્ધિ સાથે ના લગ્ન, હિંડોળા લેતા ગણપતિ, શિવ દેવ કુંડ અને વેલોર તમિલ નાડુંનું લક્ષ્મી નારાયણી ગોલ્ડન ટેમ્પલ જેવી અનેક ઝાંખી ઘરે બનાવવામાં આવી છે. જેના ગણેશજી બિરાજમાન છે.

2 / 5
37 માં વર્ષે ગણપતિમા અધભુદ અને ભવ્ય ગજેન્દ્ર મોક્ષની ઝાંખીના દર્શન કરવા લોકોની ભીડ ઉમટે છે. આયોજકનું કહેવું છે કે આ ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ સાંભળવાથી કે કરવાથી ભગવાન નારાયણ સર્વ પ્રકારે રક્ષા કરે છે.

3 / 5
હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગજેન્દ્ર મોક્ષનો જાપ જીવનમાં સકારાત્મકતા લાવશે, તમને ભૌતિક દુઃખોથી મુક્ત થવામાં મદદ કરશે અને જીવનની ચિંતાઓને દૂર કરવા માટે તમને આધ્યાત્મિક શક્તિ આપશે.

4 / 5
ગણેશ ચતુર્થી એ વર્ષનો મોટા માં મોટો પ્રસંગ છે. ત્યારે આ આયોજક પ્રશાંત ભરત ઠક્કરનું કહેવું છે કે અમારા ઘરમાં, બાપાના આગમન થી લઇ એમની  વિદાયી સુધીના દિવસો હર્ષ આનંદ અને ભજન કીર્તન થી ઉજવાય છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">