AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2022: ‘અગલે બરસ તૂ જલ્દી આના….’ મુંબઈ સહિત દેશભરમાં ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન, જુઓ તસવીરોમાં ‘બાપ્પા’ની ઝલક

અનંત ચતુર્દશીના (Ganesh chaturthi mahotsav 2022) દિવસે શુક્રવારે દેશના વિવિધ રાજ્યોમાં ભગવાન ગણેશનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. મુંબઈ, ગુજરાત, હૈદરાબાદ, યુપી સહિતના ઘણા રાજ્યોમાં ભક્તોએ સરઘસ કાઢ્યું અને 'અગલે બરસ તૂ જલ્દી આના'ની ભાવના સાથે મૂર્તિઓનું વિસર્જન કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2022 | 9:25 AM
Share
ગુવાહાટીમાં ગણેશ ચતુર્થીના તહેવારના છેલ્લા દિવસે બ્રહ્મપુત્રા નદીમાં ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન પહેલાં ધાર્મિક વિધિઓ કરતા એક ભક્ત.

1 / 11
શુક્રવારે અમૃતસરની સીમમાં 'ગણેશ ચતુર્થી' ઉત્સવના છેલ્લા દિવસે એક સ્વયંસેવક ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરે છે.

2 / 11
પૂર્વ દિલ્હીમાં શુક્રવારે 'ગણેશ ચતુર્થી' ઉત્સવના છેલ્લા દિવસે ભગવાન ગણેશની મૂર્તિ લઈ જતાં ભક્તો.

3 / 11
'ગણેશ ચતુર્થી' તહેવારના છેલ્લા દિવસે કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યા પછી ભગવાન ગણેશની મૂર્તિ.

4 / 11
હૈદરાબાદમાં શુક્રવારે 'ગણેશ ચતુર્થી' તહેવારના છેલ્લા દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવા માટે શોભાયાત્રામાં ભાગ લેતા ભક્તો.

5 / 11
નવી મુંબઈમાં શુક્રવારે 'અનંત ચતુર્દશી' પર તળાવમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ લઈ જાય છે.

6 / 11
મુંબઈમાં ગિરગાવ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિ લઈ જાય છે. વિસર્જનને 10-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવનું સમાપનનું પ્રતિક માનવામાં આવે છે.

7 / 11
અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તોજનો ભગવાન ગણેશની મૂર્તિઓને મુંબઈમાં ગિરગામ ચોપાટી પર લઈ જાય છે.

8 / 11
મુંબઈમાં ગિરગામ ચોપાટી ખાતે અરબી સમુદ્રમાં વિસર્જન માટે ભક્તો ભગવાન ગણેશની મૂર્તિઓ લઈ જાય છે. વિસર્જનને દસ-દિવસીય ગણેશ ચતુર્થી ઉત્સવની સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે.

9 / 11
અનંત ચતુર્દશીના દિવસે શુક્રવારે દેશના વિવિધ રાજ્યોમાં ભગવાન ગણેશનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું.

10 / 11
મુંબઈના લાલબાગમાં શુક્રવારે ગણેશ ચતુર્થીના તહેવારના છેલ્લા દિવસે વિસર્જન શોભાયાત્રા દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

11 / 11
g clip-path="url(#clip0_868_265)">