મહેસાણામાં માત્ર 7 લાખ રુપિયામાં ખરીદો ઘર, જલદીથી મેળવી લો માહિતી

ગુજરાતના મહેસાણામાં AU Small Finance Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહેસાણામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

| Updated on: Mar 14, 2024 | 9:31 AM
ઘણી વખત એવુ થાય છે કે આપણે સારી વસ્તુ આપણી આસપાસ શોધતા હોઇએ છે પણ તે મળતુ નથી. જો કે બેંક દ્વારા થોડા થોડા સમયે કેટલીક સ્થાવર અને જંગમ મિલકતની ઇ-હરાજી કરવામાં આવતી હોય છે.

1 / 6
TV9 ગુજરાતી ડિજિટલ તમારા માટે એક એવી સિરીઝ લઇને આવ્યુ છે કે જેના દ્વારા તમે દુકાન, મકાન, ફ્લેટ, કાર જેવી તમારા જીવન જરુરિયાતની વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકવાની જાણકારી મેળવી શકશો.ખૂબ જ ઓછી કિંમતમાં આ વસ્તુઓ તમે આ ઇ-હરાજીમાં ભાગ લઇને મેળવી શકો છો.જાણો શું છે તેની વિગત

2 / 6
ગુજરાતના મહેસાણામાં AU Small Finance Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહેસાણામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

ગુજરાતના મહેસાણામાં AU Small Finance Bank દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહેસાણામાં આવેલી સ્થાવર મિલકત એટલે ઘરના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.

3 / 6
આ મિલકતનું ક્ષેત્રફળ 83.72 ચોરસ યાર્ડ છે. 

તેની રિઝર્વ કિંમત 7,05,000 રુપિયા રાખવામાં આવી છે.

આ મિલકતનું ક્ષેત્રફળ 83.72 ચોરસ યાર્ડ છે. તેની રિઝર્વ કિંમત 7,05,000 રુપિયા રાખવામાં આવી છે.

4 / 6
અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 70,500 રુપિયા રાખવામાં આવી છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 18 એપ્રિલ 2024 ગુરુવારે, બપોરે 12 કલાકની છે.

5 / 6
ઇ-હરાજીની  તારીખ 20 એપ્રિલ 2024 શનિવારે બપોરે 02.00 કલાકથી સાંજે 4 કલાક સુધીની  રાખવામાં આવી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

g clip-path="url(#clip0_868_265)">