UIDAIમાં આધાર કાર્ડ બનાવવાની નોકરી, પરીક્ષા વિના થશે ભરતી, આ રીતે કરો અરજી
UIDAI માં અરજી કરનારા ઉમેદવારોએ ઑફલાઇન મોડમાં અરજી સબમિટ કરવી પડશે. આ માટે, ઉમેદવારે વિભાગ દ્વારા જાહેર કરાયેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, બધી માહિતી યોગ્ય રીતે ભરીને મોકલવી પડશે. આ સાથે અરજીપત્રક સાથે જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે. ફોર્મ નિયત તારીખ પહેલા આપેલા સરનામે મોકલવાનું રહેશે.
Most Read Stories