હૈદરાબાદ ફરવા માટે સૌરાષ્ટ્રથી ઉપડે છે આ ટ્રેન, તો 12થી વધુ ગુજરાતના સ્ટેશન પર કરે છે સ્ટોપેજ

Rjt Sc Sup Exp : હૈદરાબાદ ફરવાના શોખીનો માટે આ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેન ગુજરાતના 12થી વધુ મોટા શહેરોમાંથી પસાર થાય છે. બિઝનેસ મિટિંગમાં જવા માટે પણ આ ટ્રેન બેસ્ટ ઓપ્શન છે.

| Updated on: Apr 25, 2024 | 1:49 PM
રાજકોટથી હૈદરાબાદ જતા લોકો માટે તેમજ બિઝનેસ પિપલ માટે આ ટ્રેન બેસ્ટ છે. ટ્રેન નંબર - 22717 સિકંદરાબાદ જતી આ ટ્રેન કુલ 27 સ્ટોપેજ લે છે.

1 / 5
Rjt Sc Sup Exp રાજકોટથી 05:30 વાગ્યે ઉપડે છે અને બીજે દિવસે 07:30 વાગ્યે સિકંદાબાદ જંક્શન પહોંચાડે છે. આ દરમિયાન આ ટ્રેન અંદજિત 1478 KM જેટલું અંતર કાપે છે.

2 / 5
રાજકોટથી ઉપડતી આ ટ્રેન ગુજરાતમાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ અને વાપી જેવા સ્ટોપ લે છે.

3 / 5
આ ટ્રેન અમદાવાદ 09:30 વાગ્યે પહોંચે છે અને વડોદરા 11:26 કલાકે તેમજ સુરત 13:24 વાગ્યે પહોંચે છે.

4 / 5
Rjt Sc Sup Exp ટ્રેન અઠવાડિયામાં સોમવારે, બુધવારે તેમજ ગુરુવારે ચાલે છે અને લગભગ 26 કલાક જેટલો સમય લે છે. તેમાં કોચ 2A, 2S, 3A, SL કોચ ઉપલબ્ધ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">