અમદાવાદથી મુંબઈ જતી ‘વંદે ભારત’ સુરતમાં અટવાઈ, ટ્રેનના દરવાજા જ ન ખુલ્યા, જુઓ VIDEO

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણકે સુરત રેલવે સ્ટેશન આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી

Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2024 | 12:29 PM

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઇ હતી. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરતમાં ઉભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી. આ દરમિયાન મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા.

ઘણા સમય સુધી ટ્રેન અહીં સ્ટેશન પર ઉભી રાખવી પડી. જે બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન 1 કલાક સુધી મુસાફરો ટ્રેનમાં ફસાઈ રહ્યા.

સુરતમાં અટવાઈ વંદે ભારત

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણકે સુરત રેલવે સ્ટેશન આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી, ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા.

વંદે ભારતના દરવાજા ન ખુલતા મુસાફરો અટવાયા

વંદે ભારત ટ્રેનના લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાથી લઈને અનેક રીતે ત્યારે આજે વહેલી સવારે એટલેકે 8.20ની નજીક અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત સુરત સ્ટોપ હોવાને કારણે ત્યાં ટ્રેન ઉભી રહી હતી જ્યાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાઈ રહ્યા.

આ ઉપરાંત ટ્રેન પણ કલાક સુધી સુરત સ્ટોપ પર જ ઉભી રહી હતી. જોકે આખરે દરવાજા ન ખુલતા એક્સપર્ટ દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">