World Malaria Day: એક-બે નહીં પરંતુ આ 5 પ્રકારના હોય છે મેલેરિયાના તાવ, જાણો લક્ષણો અને સાવચેતીના પગલાં

વિશ્વ મેલેરિયા દિવસ 2024 સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ મેલેરિયા દિવસ 2024 ઉજવવા પાછળનો ઉદ્દેશ લોકોને મેલેરિયા વિશે શિક્ષિત કરવાનો છે, જે મચ્છરના કરડવાથી થતો રોગ છે. આજે અવેરનેસના ભાગ રૂપે આ મેલેરિયાની બીમારીથી કઈ રીતે બચવું તેને લઈને માહિતી આપવામાં આવી છે.

| Updated on: Apr 25, 2024 | 1:12 PM
25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસ 2024 ઉજવવા પાછળનો ઉદ્દેશ લોકોને મચ્છરના કરડવાથી થતો રોગ મેલેરિયા વિશે જાગૃત કરવામાં આવે છે.

1 / 9
મેલેરિયા માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તમને જણાવી દઈએ કે, આ મચ્છરો તેમની લાળ દ્વારા પ્લાઝમોડિયમ પરોપજીવી ફેલાવે છે, જે મેલેરિયાનું કારણ બને છે. જ્યારે આ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિનું લોહી ચૂસીને સ્વસ્થ વ્યક્તિને કરડે છે ત્યારે તે વ્યક્તિને પણ ચેપ લાગે છે. જો મેલેરિયાની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે વ્યક્તિના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

2 / 9
મેલેરિયાના લક્ષણોની વાત કરવામાં આવે તો, વધુ તાવ - માથાનો દુખાવો - સ્નાયુમાં દુખાવો - થાક - ઉબકા અને ઉલટી - ઝાડા - ભૂખ ન લાગવી - ખાંસી - શ્વાસ લેવામાં તકલીફ. મહત્વનું છે કે મેલેરિયા તાવ એક નહીં પરંતુ 5 પ્રકારના હોય છે.

3 / 9
પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ - આ રોગથી પીડિત વ્યક્તિ સંપૂર્ણપણે બેભાન થઈ જાય છે.

4 / 9
પ્લાઝમોડિયમ વિવેક્સ - મોટાભાગના લોકો આ પ્રકારના મેલેરિયા તાવથી પીડાય છે. આ મચ્છર સૌમ્ય ટેર્ટિયન મેલેરિયાનું કારણ બને છે જે દર ત્રણ દિવસે તેની અસર દર્શાવે છે.

5 / 9
પ્લાઝમોડિયમ ઓવેલ મેલેરિયા - પ્લાઝમોડિયમ મેલેરિયા એ પ્રોટોઝોઆનો એક પ્રકાર છે, જે સૌમ્ય મેલેરિયા માટે જવાબદાર છે. જો કે, આ મેલેરિયા પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ અથવા પ્લાઝમોડિયમ વિવેક્સ જેટલો ખતરનાક નથી.

6 / 9
પ્લાઝમોડિયમ નોલેસી - તે દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળતો પ્રાઈમેટ મેલેરિયા પરોપજીવી છે. આ મેલેરિયાથી પીડિત દર્દીને શરદીની સાથે તાવ પણ રહે છે.

7 / 9
5. પ્લાઝમોડિયમ મેલેરિયા - આ મેલેરિયા પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ કરતાં વધુ ખતરનાક નથી. આમાં યુરીનમાંથી પ્રોટીન બહાર આવવા લાગે છે. જેના કારણે શરીરમાં પ્રોટીનની ઉણપ થાય છે.

8 / 9
આનાથી બચવાના ઉપાય અંગે ચર્ચા કરવામાં આવે તો, આ બીમારી થી બચવા માટે આખી બાંયના હળવા રંગના કપડાં પહેરો, જેથી તમારું શરીર સંપૂર્ણપણે ઢંકાઈ જાય. - ઘરના દરવાજા અને બારીઓ પર જાળી લગાવો. - ઘરની અંદર મચ્છર ભગાડનાર દવાનો છંટકાવ કરો. મચ્છર ભગાડનાર મશીનનો ઉપયોગ કરો. મચ્છરદાની લગાવીને સૂવું, મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે વરસાદ શરૂ થાય તે પહેલાં ઘરની નજીકની ગટરોની સફાઈ કરવી. રસ્તાઓ પરના ખાડાઓ પાણીથી ભરાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

9 / 9
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">