સુરત વીડિયો : બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું, રાહુલ ગાંધીના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરાઈ
સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય...
સુરતના બારડોલીમાં પણ રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ક્ષત્રિય આગેવાનોએ રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું કે રાહુલ ગાંધીનો આ વાણી વિલાસ ચલાવી નહીં લેવાય…
આ સંમેલનમાં ભરૂચથી વાપી સુધીના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે આગળ બેઠક કરી મનોમંથન કરવા નક્કી કરાયું હતું. બીજી તરફ પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન યથાવત રહેશે.ક્ષત્રિય સંમેલનમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઈ હતી. રાહુલના નિવેદનને પણ ક્ષત્રિય આગેવાનોએ વખોડ્યું હતું. રાહુલના નિવેદન મુદ્દે આગળની બેઠકમાં ચર્ચા કરાશે.
આ પણ વાંચો : નવસારીમાં ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો, જુઓ વીડિયો
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
