તસવીરો : ગોળનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદાઓ, જાણો ક્યારે પીવુ જોઈએ પાણી

દેશભરમાં અત્યારે બેવડી ઋતુ હોવાથી લોકોને સ્વાસ્થ્ય સબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના પગલે ઘણા લોકો અનેક પ્રકારની દવાઓ લેતા ડર લાગતો હોય છે.પરંતુ આપણે ઘરે જ શરદી, ખાંસી જેવી બિમારીઓનો ઈલાજ કરી શકીએ છીએ. તો અત્યારે પ્રદૂષણના કારણે ઈમ્યુનિટીનું ધ્યાન વધારે રાખવુ જોઈએ.જેમાં ગોળનું પાણી પીવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 3:02 PM
ગોળમાં એવા ગુણ રહેલા છે. જે શરીરની અંદર રહેલી ગંદકીને સાફ કરવામાં મદદરુપ થાય છે. આ સાથે જ ગોળનું પાણીનું સેવન કરવાથી લોહીને શુદ્ધ કરવામાં મદદરુપ થાય છે.

1 / 5
જો તમે નિયમિતપણે ગરમ પાણીમાં મર્યાદિત માત્રામાં ગોળનું સેવન કરો છો તમારુ શરીરને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે.

2 / 5
ગોળમાં એન્ટીઑકિસડન્ટો અને ઝિંક,મેગ્નેશિયમ, વિટામીન B1, B6, C તેમજ સેલેનિયમ જેવા તત્વો રહેલા છે. જેથી સવારે ખાલી પેટે ગોળનું પાણી પીવામાં આવે તો પાચનને સુધારે છે.

3 / 5
જે લોકો અનિમિયાથી પિડીત છે.તે લોકોને ગોળનું પાણી પીવુ કારગર સાબિત થાય છે. નિયમિત ઉચિત માત્રામાં ગોળનું પાણી પીવામાં આવે તો લોહી વધારવામાં મદદ કરે છે.

4 / 5
જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી હોય તો તેણે પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી જ ગોળનું પાણી પીવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીનું થયુ આગમન-જુઓ વીડિયો

નવસારીના નિવૃત્ત PSIના પરિવારની અમેરિકામાં હત્યા

મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર

BSF જવાનનું હાર્ટએટેકથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય

કેવી છે ટનલમાંં ફસાયેલા મજૂરોના પરિવારના સભ્યોની હાલત, જુઓ વીડિયો

કેનાલ જમીન સંપાદન મામલે હાઈકોર્ટે બનાસકાંઠા કલેકટરનો ખુલાસો માંગ્યો

અમદાવાદઃ માલધારી સમાજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કર્યો ઘેરાવ

ગુજરાતમાં માવઠાંથી થયેલા નુકસાન બાદ સર્વેની કામગીરી શરૂ

ચીનમાં ફેલાયેલી બીમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રેલનગરવાસીઓને અંડરબ્રિજ માટે જોવી પડશે રાહ !

g clip-path="url(#clip0_868_265)">