Trainનું એન્જિન કેટલું માઈલેજ આપે છે ? શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ટ્રેન 1 કિમી ચાલે તો કેટલું ડીઝલ વપરાશે ?

દરરોજ કરોડો ભારતીયો તેમના પ્રવાસ સ્થાન સુધી પહોંચવા માટે દેશમાં ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, પરંતુ મોટાભાગના લોકો ભારતીય રેલ્વે અથવા ટ્રેનો સંબંધિત કેટલીક રસપ્રદ માહિતી જાણતા નથી. શું તમે જાણો છો કે 1 લીટર ડીઝલમાં ટ્રેન કેટલા કિલોમીટર ચાલે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2023 | 2:05 PM
Indian Railway (2)

Indian Railway (2)

1 / 5
ટ્રેનના માઇલેજનું સૌથી મોટું ફેકટએ છે કે ટ્રેનમાં કેટલા કોચ છે. ઓછા કમ્પાર્ટમેન્ટ્સને કારણે, એન્જિન પર વધુ ભાર આવતો નથી. આ કિસ્સામાં એન્જિનનો પાવર વધી જાય છે. ડીઝલ એન્જિન ટ્રેનની માઈલેજ પ્રતિ કલાકના આધારે કાઢવામાં આવે છે.

2 / 5
12 કોચવાળી એક્સપ્રેસ ટ્રેનના એન્જિનને 1 કિલોમીટરની માઇલેજ આપવા માટે લગભગ 4.5 લિટર ડીઝલની જરૂર પડે છે. ટ્રેનનું માઇલેજ પણ એન્જિનની શક્તિ પર નિર્ભર કરે છે, જેમાં વારંવાર બ્રેક લગાવવી, ઊંચાઈ પર ચઢાણ, ઓછો કે વધુ ભાર ખેંચવો વગેરે નિર્ભર કરે છે.

3 / 5
જો કે, વાહનોની જેમ, ટ્રેનોની માઇલેજ પણ ઘણા ફેક્ટસ પર આધારિત છે  ટ્રેનનું માઇલેજ સીધું કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે ટ્રેનની માઇલેજ રૂટ, પેસેન્જર ટ્રેન, એક્સપ્રેસ અથવા ટ્રેનના કોચની સંખ્યા પર આધારિત છે.

4 / 5
કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે ટ્રેનોમાં 24-25 કોચ હોય છે, તે ટ્રેનોમાં 1 કિલોમીટર માટે 6 લિટર ડીઝલનો ખર્ચ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે પેસેન્જર ટ્રેનોમાં ડીઝલનો ખર્ચ સુપર ફાસ્ટ ટ્રેનોની તુલનામાં વધુ છે. રેલ્વે પેસેન્જર ટ્રેનમાં 1 કિલોમીટરનું અંતર કાપવા માટે 5-6 લીટર ડીઝલ લાગે છે. તેનું કારણ એ છે કે આ ટ્રેનને અનેક સ્ટેશનો પર વારંવાર રોકવી પડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">