આ છે પૃથ્વી પરનું સૌથી ગરમ સ્થળ, ઉનાળામાં 56 ડિગ્રી તો શિયાળમાં શૂન્યથી પણ નીચું હોય છે તાપમાન

ભારત સહિત વિશ્વના તમામ દેશો હાલમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં રાત્રિનું તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું કયું સ્થળ સૌથી ગરમ છે ? આ લેખમાં તેના વિશે જાણીશું.

| Updated on: May 15, 2024 | 5:52 PM
ભારત સહિત વિશ્વના તમામ દેશો હાલમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં રાત્રિનું તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનું કયું સ્થળ સૌથી ગરમ છે ?

1 / 5
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી 'ડેથ વેલી' પૃથ્વીની સૌથી ગરમ જગ્યા કહેવાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં સામાન્ય રીતે તાપમાન 50 ડિગ્રી સુધી રહે છે. વર્ષ 1913માં અહીંનું તાપમાન 56.7 ડિગ્રીએ પહોંચી ગયું હતું. વર્ષ 2013માં 54 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રસપ્રદ વાત એ છે કે શિયાળામાં અહીંનું તાપમાન શૂન્યથી પણ નીચે હોય છે.

2 / 5
ડેથ વેલીમાં સવારે 10 વાગ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તેમ છતાં અહીં 1000 વર્ષથી લોકો વસવાટ કરે છે. ડેથ વેલી અમેરિકાની ટિમ્બિશા જનજાતિનું ઘર છે, જે એક સમયે પનામિન્ટ શોશોન તરીકે જાણીતી હતી. મીડિયા અહેવાલો અનુસાર ટિમ્બિશા જનજાતિના લોકો અહીં છેલ્લા 1000 વર્ષથી રહે છે.

3 / 5
ટિમ્બિશા જનજાતિના લોકો સદીઓથી જાણે છે કે ડેથ વેલીમાં પાણીના સ્ત્રોત અન ખોરાક ક્યાંથી મળી શકે છે. તે અહીં જોવા મળતા જંગલી ઘેટા, સસલા અને અન્ય પ્રાણીઓની આદતોથી પરિચિત હતા. જેના કારણે તેઓ અહીં ટકી શક્યા છે.

4 / 5
અમેરિકાની જાહેર આરોગ્ય સંસ્થા CDC અનુસાર, ડેથ વેલીની હવા સ્વચ્છ અને સૂકી રહે છે, તેથી અહીંની માટી, ખડકો અને રેતી જેવી ઘેરા રંગની સપાટી સૂર્યની ગરમીને કારણે ખૂબ જ ગરમ થાય છે. ડેથ વેલી પણ રણને અડીને છે, જે તેને વધુ ગરમ બનાવે છે.

5 / 5
Follow Us:
ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

Video: અમદાવાદની કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે અલૌકિક અન્નકૂટ ઉત્સવ દર્શન

દિવાળી વેકેશનમાં ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓને થયો કડવો અનુભવ

g clip-path="url(#clip0_868_265)">