AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : નવી પ્રેક્ટિસ જર્સીમાં જોવા મળ્યો વિરાટ કોહલી, ગુજ્જુ ક્રિકેટરોનો પણ જોવા મળ્યો નવો અંદાજ

London : ભારત સહિત દુનિયાભરમાં હાલમાં આઈપીએલ 2023નો ક્રેઝ ચાલી રહ્યો છે. આઈપીએલ 2023 હાલમાં અંતિમ તબક્કામાં છે. ત્યારે બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક મોટી જાહેરાત કરી છે. ભારતીય ટીમ હાલમાં નવી ટ્રેનિંગ કિટમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 6:52 PM
Share
આઈપીએલ બાદ એશિયા કપ, વર્લ્ડ કપ અને અન્ય ક્રિકેટ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર એક નવો લોગો જોવા મળશે. કેટલાક ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે લંડન પહોંચી ગયા છે. જ્યારે બાકીના ખેલાડીઓ આઈપીએલની ફાઈનલ મેચ બાદ લંડન પહોંચશે.

1 / 5
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા પ્રેક્ટિસ માટે પહોંચેલી ભારતીય ટીમ નવી ટ્રેનિંગ કિટમાં જોવા મળી હતી.

2 / 5
બેંગ્લોર આઈપીએલમાંથી બહાર થતા વિરાટ કોહલી પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે લંડન પહોંચ્યો હતો. નવી પ્રેક્ટિસ કીટની જર્સીમાં વિરાટ કોહલીનો લુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

3 / 5
પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

4 / 5
2021-2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 7 થી 11 જૂન 2023 દરમિયાન ધ ઓવલ, લંડન ખાતે રમાશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">