બોલિવૂડ સ્ટાર્સને પછાડી ક્રિકેટર વિરાટ કોહલી બન્યો મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી, જાણો તેની બ્રાન્ડ વેલ્યુ
ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી બોલિવૂડના સુપરસ્ટાર્સને પાછળ છોડીને ભારતની સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટી બની ગયો છે. ચાલુ T20 વર્લ્ડ કપ 2024માં શ્રેષ્ઠ પ્રદર્શન ન હોવા છતાં, કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં ઉછાળો જોવા મળ્યો છે. કન્સલ્ટન્સી ફર્મ ક્રોલના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં તેની કુલ બ્રાન્ડ વેલ્યુ લગભગ 29% વધી છે, જે 2023માં USD 227.9 મિલિયન સુધી પહોંચી ગઈ છે.
Most Read Stories