03 જુલાઈ 2024

ગૌતમ ગંભીરે ગુસ્સામાં  એક વ્યક્તિનું  ગળું દબાવ્યું?

IPLમાં KKRનો મેન્ટર બન્યો 10 વર્ષ પછી KKRને  ચેમ્પિયન બનાવ્યું

Pic Credit -  BCCI

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બનવાની રેસમાં સૌથી આગળ

Pic Credit -  BCCI

ભારતીય ટીમના કોચ બનવા ગૌતમ ગંભીરે ઈન્ટરવ્યુ  પણ આપ્યો છે

Pic Credit -  BCCI

અચાનક જ ગૌતમ ગંભીર સોશિયલ મીડિયા પર  ટ્રેન્ડ કરવા લાગ્યો

Pic Credit -  BCCI

ગંભીર મેદાન પર આક્રમક વલણ માટે પ્રખ્યાત  ઘણી વખત ઝઘડા થયા છે

Pic Credit -  BCCI

સોશિયલ મીડિયા પર ગંભીરના ગુસ્સાનો આવો જ એક વીડિયો વાયરલ થયો

Pic Credit -  BCCI

વીડિયોમાં ગંભીર પાછળથી આવે છે અને એક વ્યક્તિનું ગળું પકડીને જોરથી દબાવે છે

Pic Credit -  BCCI

ગંભીરનો આ વીડિયો એક એડ શૂટનો છે, જેને માર્કેટિંગ ટીમે વાયરલ કર્યો છે

Pic Credit -  BCCI