સાબરકાંઠાઃ તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના, જુઓ વીડિયો

પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. યુવક કનૈયાજી મકવાણા પોતાના ઘરમાં જ વીજ કરંટ લાગવાને લઈ તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો. યુવકને સ્થાનિક પ્રાંતિજની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

| Updated on: Jul 03, 2024 | 2:34 PM

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન પ્રાંતિજના તાજપુરમાં એક યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. યુવક કનૈયાજી મકવાણા પોતાના ઘરમાં જ વીજ કરંટ લાગવાને લઈ તે બેહોશ થઈને ઢળી પડ્યો હતો. યુવકને સ્થાનિક પ્રાંતિજની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે સ્થાનિક વીજ તંત્ર અને પોલીસ દ્વારા વીજ કરંટ લાગવાને લઈ પ્રાથમિક તપાસ શરુ કરી છે. પ્રાંતિજમાં ટૂંકા સમયમાં જ આ બીજી ઘટના છે, જેમાં વીજ કરંટ લાગવાને લઈ જીવ ગુમાવવો પડ્યો હોય.

આ પણ વાંચો: IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">