ત્રીજી ટી20 માટે જતા પહેલા ટીમ ઈન્ડિયા એરપોર્ટ પર બેઠી હતી ખાલી, ટાઈમપાસ કરવા માટે કર્યું કઈક આવુંં, જુઓ તસવીરો
ગુહાટી ખાતે સાજે 7 વાગે રમાશે ભારત ઓસ્ટ્રેલિયાની ટી20 રમાવા જઈ રહી છે તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનુ પલડુ ભારી છે એટલે કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-0થી આગળ છે.જો કે આ મેચ રમવાને લઈને ટીમ ઈન્ડિયા ગુહાટી નિકળી હતી ત્યારે ફ્લાઈટની રાહ જોતા ટીમે ટાઈમ પાસ કરવા માટે જે કર્યુ જુઓ અહીં.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5 ટી-20 મેચ રમાવા જઈ રહી છે આ મેચ ગુહાટી ખાતે સાજે 7 વાગે રમાશે તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાનુ પલડુ ભારી છે એટલે કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 2-0થી આગળ છે.જો કે આ મેચ રમવાને લઈને ટીમ ઈન્ડિયા ગુહાટી નિકળી હતી ત્યારે ફ્લાઈટની રાહ જોતા ટીમે ટાઈમ પાસ કરવા માટે જે કર્યુ જુઓ અહીં.

ગુહાટી પહોચવા માટે ટિમ ઈન્ડિયાના પ્લેયરો એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ રહ્યા હતા આ સમયે બોર થતા ટીમના ખેલાડીઓ ત્યા પડેલ બુલેટ બાઈક પર બેસીની ફોટા પડાવ્યા હતા. ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે ડિપાર્ચર સમયે ટીમ ઈન્ડિયાના કેટલાક પ્લેયરો બાઈક પર છે તો તેમની પાછળ અન્ય ખેલાડીઓ બેઠા છે અને ફોટો મુજબ તે ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે.

ટીમ ઈન્ડિયા 3 મેચ માટે ગુહાટી પહોચવા ફ્લાઈટની રાહ જોઈ રહી હતી આ સમયે કેટલાક પ્લેયર ત્યાં પાસે પડેલી એક બુલેટ બાઈક જુએ છે અને ત્યાં પહોચી જઈ ફોટો પડાવે છે ફોટોમાં જોઈ શકાય છે

બાઈક પર અક્ષર પટેલ અને પાછળ આવેશ ખાન બેઠા છે તેમની સાથે રવિ બિશનોઈ ઉભો અને અને બીજા પણ કેટલાક લોકો ત્યાં ઉપસ્થિત છે અને ફોટો પડાવી રહ્યા છે.

બીજી તરફ ટીમના અન્ય ખેલાડીઓ પાછળની તરફ બેઠેલા દેખાઈ રહ્યા છે ફોટોમાં જોઈ શકાય છે સુર્યકુમાર યાદવ સહિતના પ્લેયરો સહિત અન્ય ટીમના મેમ્બર પર સાથે છે.