AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટ જગતના ટોપ ભારતીય ક્રિકેટર પસાર કરી ચૂક્યા છે જેલમાં સમય, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ

ભારતીય ક્રિકેટરો દેશના દરેક યુવાનોને તેમના ક્ષેત્રમાં સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ કેટલીકવાર આ ક્રિકેટરો કંઈક એવું કરી નાખે છે જેના કારણે તેઓ ફેન્સની નજરમાંથી ઉતરી જાય છે. તમને એવા ભારતીય ક્રિકેટરો વિશે જણાવીશું જેઓ જેલ જઈ ચૂક્યા છે.

Nancy Nayak
| Edited By: | Updated on: Apr 02, 2025 | 2:47 PM
Share
મોહમ્મદ શમી - મોહમ્મદ શમી પર હસીન જહાં પર મારપીટ, ઘરેલુ હિંસા, ટોર્ચર અને મેચ ફિક્સિંગ સહિતના ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ પછી બંને અલગ રહેવા લાગ્યા અને કોર્ટમાં કેસ ચાલ્યો.

1 / 7
શ્રીસંત - આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કેસમાં શ્રીસંત તિહાર જેલમાં 3 મહિના વિતાવ્યો છે. ત્યારબાદ પુરાવાના અભાવે તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

2 / 7
સુરેશ રૈના - સુરેશ રૈના ડિસેમ્બર 2020 માં કોવિડ -19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. રૈનાએ મુંબઈના ડ્રેગનફ્લાય ક્લબમાં એક પાર્ટીમાં હાજરી આપી હતી, જ્યારે પોલીસે તે જગ્યા પર દરોડો પાડ્યો હતો, ત્યાંથી 34 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, આ 34 સભ્યોમાં રૈના પણ સામેલ હતો. રૈનાની સાથે સિંગર ગુરુ રંધાવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ પૂછપરછ બાદ સુરેશ રૈના અને સિંગરને જામીન પર છોડવામાં આવ્યા હતા. તેમની સામે કલમ 188, 269 અને 34 (સામાન્ય ઈરાદાથી અનેક વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ કૃત્યો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

3 / 7
નવજોત સિંહ સિદ્ધુ - ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ પર રોડ રેજ કેસમાં દોષિત હત્યાનો આરોપ હતો. પીડિતા પટિયાલાનો રહેવાસી ગુરનામ સિંહ હતો, જેને ઓક્ટોબર 1998માં સિદ્ધુએ માર માર્યો હોવાનો આરોપ હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ પછી સિદ્ધુ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો અને 1999 માં તેમને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. સાત વર્ષ પછી ફરી એકવાર આરોપો સામે આવ્યા અને કોર્ટે તેને દોષિત ઠેરવ્યો અને તેને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

4 / 7
અમિત મિશ્રા - લેગ સ્પિનર ​​અમિત મિશ્રા વિરુદ્ધ 2015માં એક મહિલાના આરોપો પર એક વખત ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે અમિત મિશ્રાએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. જેના કારણે અમિત મિશ્રાની 3 કલાક પૂછપરછ કરવી પડી હતી. આ પછી તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

5 / 7
વિનોદ કાંબલી - સચિન તેંડુલકરના બાળપણના મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી અને તેની પત્ની પર તેમની નોકરાણીએ આરોપ મૂક્યા પછી ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો હતો. નોકરાણીએ કહ્યું કે જ્યારે તેને તેનો પગાર માંગ્યો ત્યારે વિનોદ કાંબલી અને તેની પત્નીએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો. આ કારણસર વિનોદ કાંબલી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. વર્ષ 2022માં વિનોદ કાંબલીએ દારૂના નશામાં એક વ્યક્તિને પોતાની કારથી ટક્કર મારી હતી. વ્યક્તિને માત્ર ઈજા થઈ હતી. આ પછી પોલીસ વિનોદ કાંબલીને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

6 / 7
જેકબ માર્ટિન - 1999 થી 2001 વચ્ચે ભારત માટે 10 વનડે રમનાર જેકબ માર્ટિનની માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. માર્ટિનને 27 એપ્રિલ, 2011 ના રોજ દિલ્હીમાં માનવ તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેને નકલી ક્રિકેટ ટીમ બનાવી હતી અને એક નિમેશ કુમારને બનાવટી વિઝા મેળવીને યુનાઇટેડ કિંગડમ મોકલ્યો હતો.

7 / 7

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">