IPL 2023: ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ, ODI, T20I અને IPLમાં ફટકારી છે સદી, જુઓ લિસ્ટ

હાલમાં આઇપીએલ 2023ની સીઝન ચાલી રહી છે. ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન શુભમન ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સદી ફટકારી હતી. સદી બાદ ગિલ ભારતીય ક્રિકેટરોની ખાસ લિસ્ટમાં સામેલ થઇ ગયો છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટ અને આઇપીએલમાં સદી ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 11:34 PM
શુભમન ગિલ: સોમવારે આઇપીએલ 2023 ની 62મી મેચમાં શુભમન ગિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે શાનદાર સદી ફટકારી હતી. ગિલે 58 બોલમાં 101 રન કર્યા હતા. શુભમન ગિલે ટેસ્ટમાં બે, વનડેમાં ચાર અને આંતરરાષ્ટ્રીય ટી20માં એક સદી ફટકારી છે. ગિલે આઇપીએલમાં 2476 રન કર્યા છે.

1 / 5
વિરાટ કોહલી: પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી ટેસ્ટમાં 28, વનડેમાં 46 અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક સદી ફટકારી છે. આઇપીએલમાં કોહલીના નામે 5 સદી છે. આઇપીએલમાં કોહલીએ સૌથી વધુ 7062 રન કર્યા છે. કોહલીએ ટી20 માં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી હતી.

2 / 5
રોહિત શર્મા: ભારતીય ટીમના કેપ્ટન અને તોફાની ઓપનીંગ બેટ્સમેન રોહિત શર્માએ ટેસ્ટમાં 9, વનડેમાં 30 અને આંતરરાષ્ટ્રીય ટી20માં ચાર સદી ફટકારી છે. આઇપીએલમાં રોહિત શર્માના નામે એક સદી છે. રોહિત શર્માએ આઇપીએલમાં 6136 રન કર્યા છે.

3 / 5
સુરેશ રૈના: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ટેસ્ટ ફોર્મેટમાં એક, વનડેમાં પાંચ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં એક સદી ફટકારી છે. આઇપીએલમાં સુરેશ રૈનાના નામે એક સદી છે. સુરેશ રૈનાએ આઇપીએલમાં 5528 રન કર્યા છે.

4 / 5
કેએલ રાહુલ: લખનૌ સુપર જાયન્ટસના કેપ્ટન કેએલ રાહુલે ટેસ્ટ ફોર્મેટમાં પાંચ સદી ફટકારી છે. જ્યારે વનડે ફોર્મેટમાં તેના નામે પાંચ અને આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં બે સદી છે. આઇપીએલમાં કેએલ રાહુલે અત્યાર સુધી ચાર સદી ફટકારી છે.  કેએલ રાહુલે આઇપીએલમાં 4163 રન કર્યા છે. તેનો સર્વશ્રેષ્ઠ આઇપીએલ સ્કોર 132 છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">