વિરાટ નહિ આ ભારતીય ક્રિકેટરના બર્થ ડે પર પહોંચી શુભમન ગિલની બહેન, જુઓ ફોટો

શુભમન ગિલ અને તેની બહેન શહનીલ એક ભારતીય બેટ્સમેનના બર્થ ડેમાં પહોંચી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જાણો કોણ છે આ ખેલાડી જેની ખુબ નજીક છે શુભમન અને તેની બહેન

| Updated on: Nov 05, 2024 | 3:28 PM
5 સપ્ટેબરના રોજ ભારતીય ક્રિકેટ ચાહકો વિરાટ કોહલીનો જન્મદિવસ મનાવી રહ્યા છે પરંતુ આના એક દિવસ પહેલા વધુ એક ભારતીય ક્રિકેટરનો જન્મદિવસ હતો. જેમણે ડોમેસ્ટ્રીક ક્રિકેટમાં ધમાલ મચાવી હતી. આ ખેલાડીના જન્મદિવસમાં શુભમન ગિલ અને તેની બહેન શહનીલ પહોંચ્યા હતા.

1 / 5
આ ખેલાડી ભારતના રણજી ક્રિકેટર અગ્નિ ચોપરા જે મશહુર બોલિવુડ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપરાનો દિકરો છે. અગ્નિ ચોપરાએ 4 નવેમ્બરના રોજ 26મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

2 / 5
અગ્નિ ચોપરાએ 4 નવેમ્બરના રોજ જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. જેમાં પરિવારની સાથે શુભમન ગિલ અને તેની બહેન પણ હતી. શુભમન ગિલ અને શહનીલ બંન્ને અગ્નિ ચોપરાના મિત્રો છે, શુભમન ગિલના બર્થ ડેમાં પણ અગ્નિ ચોપરા જોવા મળ્યો હતો.

3 / 5
અગ્નિ ચોપરા હાલ ખુબ પોપ્યુલર ખેલાડી બન્યો છે. કારણ કે, આ ખેલાડી મિઝોરમ માટે બેસ્ટ ખેલાડી સાબિત થયો છે. અગ્નિએ અત્યારસુધી કુલ 9 ફર્સ્ટ ક્લાસ મેચમાં 8 સદી ફટકારી છે. જેમાં તેમણે 4 અડધી સદી પણ ફટકારી છે.

4 / 5
 વિધુ વિનોદ ચોપરાનો દીકરો અગ્નિ ચોપરા હાલમાં રણજી ટ્રોફીમાં રનનો ઢગલો કર્યો છે. અગ્નિ ચોપરા શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તો તેનું આઈપીએલમાં પણ નસીબ ચમકી શકે છે.

5 / 5
Follow Us:
રેકોર્ડબ્રેક સમાધાન અનેક કેસોનો નિકાલ, જુઓ Video

Gandhinagar: લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ પતિનું કર્યું અપહરણ, Video

ગોતાની પ્રેમ ગુજરાતી શાળા બાળકોને લીલા રંગનું સ્વેટર પહેરવા કરાયુ દબાણ

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

g clip-path="url(#clip0_868_265)">