IRCTCએ કુંભ મેળા માટે તૈયાર કર્યા લગ્ઝરી ટેન્ટ, જાણો ભાડાથી લઈ બુકિંગની તમામ માહિતી

IRCTC packages for Mahakumbh 2025 : પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી શરુ થઈ રહેલા મહાકુંભ મેળા માટે IRCTCએ મહાકુંભ ગ્રામ નામનું એક ટેન્ટ સિટી તૈયાર કર્યું છે. જેમાં શ્રદ્ધાળુંઓને લગ્ઝરી સુવિધાઓ મળી રહેશે. જેમાં સુપર ડિલક્સ અને વિલા ટેન્ટ પણ ઉપલબ્ધ છે.

| Updated on: Dec 25, 2024 | 4:03 PM
 પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી મહાકુંભ મેળો શરુ થવા જઈ રહ્યો છે. જે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો છે. જેમાં લાખો શ્રદ્ધાળુંઓ સંગમમાં સ્નાન કરવા માટે આવે છે. જેના આયોજન માટે રેલવે અને આઈઆરસીટીસીએ વિશેષ તૈયારી કરી છે.

1 / 6
 શ્રદ્ધાળુંઓને રહેવા માટે IRCTC એક શાનદાર ટેન્ટ સિટી તૈયાર કર્યું છે. જેને મહાકુંભ ગ્રામ નામ આપવામાં આવ્યું છે. મહાકુંભ ગ્રામ, પ્રયાગરાજની નૈની વિસ્તારમાં આવેલું છે. જે ત્રિવેણી સંગમથી અંદાજે 3.5 કિલોમીટર દુર છે. અહિ તમને 2 પ્રકારના લગ્ઝરી ટેન્ટ જોવા મળશે. જેમાં સુપર ડીલક્સ ટેન્ટ અને વિલા ટેન્ટ સામેલ છે

2 / 6
આ ટેન્ટમાં તમને આધુનિક સુવિધાઓ જેવી કે પર્સનલ બાથરુમ,ગરમ-ઠંડા પાણીની સુવિધા, બેડ અને સ્વાદિષ્ટ ભોજન સામેલ છે.વિલા ટેન્ટમાં આરામદાયક બેઠક   અને ટેલિવિઝન સુવિધાઓ પણ હશે,

3 / 6
જો તમે મહાકુંભ ગ્રામમાં રોકાવવાનો પ્લાન કરી રહ્યા છો. તો બુકિંગ 10 જાન્યુઆરીથી 28 ફ્રેબુઆરી સુધી કરી શકો છે. જેના બુકિંગ માટે IRCTCની વેબસાઈટ www.irctctourism.com/mahakumbhgram પર જઈ વધુ માહિતી જોઈ શકો છે.

4 / 6
મહાકુંભ ગ્રામમાં રોકાવવા માટે ભાડાની વાત કરવામાં આવે તો 18,000 થી 20,000 પ્રતિ દિવસ છે. જેમાં નાસ્તો, લંચ અને ડિનર સામેલ છે. જો શ્રદ્ધાળુઓને એક્સ્ટ્રા બેડની જરુર છે. તો તેના માટે અલગથી ચાર્જ લેવામાં આવશે.

5 / 6
ટેન્ટ સિટીમાં પ્રવાસીઓની સુરક્ષાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં સીસીટીવીથી નજર રાખવામાં આવશે. આ સિવાય પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. IRCTC દ્વારા તૈયાર કરાયેલ આ ટેન્ટ સિટી મહાકુંભ 2025 માટે આવતા ભક્તો માટે એક ઉત્તમ અને આરામદાયક  વિકલ્પ છે. તેમની યાત્રાને યાદગાર પણ બનાવશે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">