AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jasprit Bumrah Record : જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર બન્યો આ રેકોર્ડ

ICC Test Rankings : જસપ્રીત બુમરાહ લેટેસ્ટ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે. પરંતુ તેણે એવો રેકોર્ડ બનાવ્યો છે જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર બન્યો છે. જાણો બુમરાહે શું કમાલ કર્યો?

| Updated on: Dec 25, 2024 | 4:38 PM
Share
જસપ્રીત બુમરાહ જ્યારે પણ મેદાન પર આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ બને છે અથવા તોડતો હોય છે. બુમરાહ જ્યારે મેદાનથી દૂર હોય છે ત્યારે પણ કોઈને કોઈ રેકોર્ડ તેના નામે થઈ જાય છે, મેલબોર્ન ટેસ્ટ પહેલા પણ કંઈક આવું જ બન્યું છે. જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચી દીધો છે.

1 / 5
જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે જેના ICC રેટિંગ પોઈન્ટ 900ને પાર કરી ગયા છે. બુમરાહ બુધવારે જારી કરાયેલી તાજેતરની ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર યથાવત છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે તેના રેટિંગ પોઈન્ટ્સમાં 14નો વધારો થયો છે અને તેની સાથે તેના રેટિંગ પોઈન્ટ 904 થઈ ગયા છે. બુમરાહે અશ્વિનની બરાબરી કરી લીધી છે અને શક્ય છે કે તે મેલબોર્ન ટેસ્ટ બાદ અશ્વિનનો રેકોર્ડ તોડી શકે.

2 / 5
જો જસપ્રીત બુમરાહ મેલબોર્ન ટેસ્ટમાં પણ સારું પ્રદર્શન કરશે, તો તેના ટેસ્ટ રેટિંગ પોઈન્ટ 904ને વટાવી જશે. આ રીતે તે ભારતીય ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર બોલર બની જશે.

3 / 5
બુમરાહ માટે આ કામ મુશ્કેલ નથી કારણ કે તેનું હાલનું ફોર્મ શાનદાર છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 3 ટેસ્ટમાં 21 વિકેટ લીધી છે. તેની બોલિંગ એવરેજ માત્ર 10.90 છે અને સ્ટ્રાઈક રેટ 25.14 છે. આવી સ્થિતિમાં તે અશ્વિનને પાછળ છોડીને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો બોલર બનશે તે લગભગ નિશ્ચિત છે.

4 / 5
જસપ્રીત બુમરાહે બ્રિસબેન ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો હતો. બુમરાહ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 13 મેચમાં સૌથી વધુ 66 વિકેટ લીધી છે. અશ્વિને 63 વિકેટ પોતાના નામે કરી હતી. મોટી વાત એ છે કે બુમરાહની બોલિંગ એવરેજ માત્ર 14.74 છે. (All Photo Credit : PTI / X)

5 / 5
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ

યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત

કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">