ખુલ્લમ ખુલ્લા પ્રપોઝ ! આ અભિનેત્રી મોહમ્મદ શમી સાથે લગ્ન કરવા તૈયાર
ભારતીય ક્રિકેટ ટીમના શાનદાર બેટ્સમેન મોહમ્મદ શમીની બોલિંગથી બધા વાકેફ છે. વર્લ્ડ કપમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. દરેક મેચમાં તેની બોલિંગનો જાદુ લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. હાલમાં જ તેના સંબંધમાં વધતી ચર્ચાઓનું એક બીજું કારણ સામે આવ્યું છે. ખેલાડીને લગ્નના પ્રસ્તાવ મળવા લાગ્યા છે.
Most Read Stories