6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરીકોમને મળી નવી જવાબદારી, IOAની બની અધ્યક્ષ

મેરી કોમ(MC Mary Kom)ને સર્વસંમતિથી ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવી છે. જ્યારે ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2022 | 3:58 PM
6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓલિમ્પિક મેડાલિસ્ટ ભારતની દિગ્ગજ બોક્સર એમસી મેરીકોમને નવી જવાબદારી મળી છે. મેરીકોમને સર્વસંમતિથી ભારતીય ઓલિમ્પિક સંધની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

1 / 5
ભારતના દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેની ખેલ રત્ન તરીકે પણ પસંદગી કરવામાં આવી છે.

2 / 5
મેરી કોમ, પીવી સિંધુ, શિવા કેશવન સહિત 10 ખેલાડીઓને IOA એથ્લેટ્સ કમિશનના સભ્યના રુપમાં પસંદગી કરવામાં આવી હતી.

3 / 5
મેરી કોમને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવી છે મેરીકોમની વાત કરીએ તો તેણે 6 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી દુનિયાની એકમાત્ર બોક્સર છે. તે લાઈટ ફ્લાઈવેટ કેટેગરીમાં દુનિયાની નંબર વન બોક્સર રહી ચૂકી છે.(Mangte Mary Kom Instagram)

4 / 5
શરત કમલની વાત કરીએ તો, ભારત સરકારે તેમને આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તેણે આ વર્ષે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા (Mangte Mary Kom Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ

ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી

PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ

કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત

હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ

સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">