પંજાબ કિંગ્સ સામે 8મી વાર બન્યો સૌથી મોટો સ્કોર, જાણો IPL ઈતિહાસના સૌથી મોટા સ્કોર વિશે

Highest Scores in IPL History : આજે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે ઈતિહાસ રચ્યો હતો. આ ટીમે પંજાબ સામે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો હતો. ચાલો જાણીએ આઈપીએલ ઈતિહાસમાં 5 સૌથી મોટા સ્કોર વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 10:30 PM
23 એપ્રિલ, 2013- પૂણે વોરિયર્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 વિકેટ ગુમાવી 263 રનનો સ્કોર બનાવ્યો હતો.

1 / 5
આજે 28 એપ્રિલ, 2023 -  પંજાબ કિંગ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 5 વિકેટના નુકશાન સાથે 257 રન બનાવ્યા.

2 / 5
14 મે, 2016 - ગુજરાત લાયન્સ સામે બેંગ્લોરની ટીમે 3 વિકેટના નુકશાન સાથે બનાવ્યા હતા 248 રન.

3 / 5
3 એપ્રિલ, 2010 - રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વિકેટના નુકશાન સાથે 246 રન બનાવ્યા હતા.

4 / 5
 12 મે, 2018 - પંજાબ કિંગ્સ સામે કોલકત્તા નાઈટ રાઈડર્સે 6 વિકેટના નુકશાન સાથે 245 રન બનાવ્યા હતા.

5 / 5
Follow Us:
કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

અમદાવાદની શાળામાં બાળકો નહીં વડીલો પરીક્ષા આપવા પહોંચ્યા

ઝાલાની વૈભવી જિંદગીથી આકર્ષાયેલી મહિલાઓ પ્રેમના રોકાણમાં છેતરાઈ !

Surat : સાયલન્ટ ઝોનમાંથી 2500 કરોડનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">